મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા લેશું upar જણાવેલા મસાલા એક વાટકી માં સરસ મિક્સ કરીg લેશું મીઠા ને પાણીમાં ઓગાળી લેશું
- 2
હવે કેળાની છાલ ઉતારી તેને સીધા તેલ માં જ ખમણી થી પાતળી ક્ષમતા જાશું પછી તેલ એક ચમચી મીઠા વાળું પાણી નાખશું કેળા ની વેફર ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લેશું
- 3
તરાય જાય એટલે તેમાં બનાવેલો મસાલો છાંટીશું તો તૈયાર છે મસાલા મરી કેળા વેફર
Similar Recipes
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ સ્નેક, ડબ્બો લઈ ને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ, એટલી ટેમટીંગ વેફર. ફરાળ માં પણ ખવાય એવી.જૈનો ની પણ મનપસંદ વેફર છે આ.#EB#Week16 Bina Samir Telivala -
કેળાં ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#ff3#childhood#શ્રાવણ શ્રાવણ માસ ભોળાનાથ, દેવોનાદેવ મહાદેવનો મહિમા કરવાનો મહિનો.મોટા ભાગના લોકો ઉપવાસ એકટાણા કરે. તો હેલ્ધી ફરાળ તો કરવું જ પડે.એ માટે મેં કેળાની વેફર બનાવી છે.જે હેલ્ધી, સુપાચ્ય અને ફરાળ માટે શ્રેષ્ઠ રેશીપી છે. Smitaben R dave -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
-
કેળા વેફર
#EB#kelawafer#PR#Ff3#fastivalspecial#shravan#paryushan#kachakela#week16#CookpadIndia#COOKPADGUJRATI શ્રાવણ માસ એટલે તહેવાર અને ઉપવાસ નાં દિવસ.... મેં અહીં કેળા ની વેફર તૈયાર કરી છે જે પર્યુષણ પર્વ માં તથા શ્રાવણ માસ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. આ વેફર નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે. પર્યુષણ દરમ્યાન લીલોતરી વપરાતી નથી, પણ આ રીતે કેળા ની વેફર પર્યુષણ પર્વ ની અગાઉ તૈયાર કરી લીધી હોય તો તે વાપરી શકાય છે.આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળ માં પણ કેળા ની વેફર નો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3 કેળા ની વેફર ઘરે મસ્ત બને છે.અને બનાવવી સરળ છે.આ વેફર ફરાળ માં ખાવા માં આવે છે Varsha Dave -
-
કેળા વેફર(Kela wafer recipe in gujarati)
#ઉપવાસ#પોસ્ટ1અહી કાચા કેળા માંથી વેફર બનાવેલ છે. આ વેફર બનાવવી ખુબ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. આ વેફર ઉપવાસ માં અને બીજા કોઈ પણ સમયે સૂકા નાસ્તા માં પણ માણી શકાય. Shraddha Patel -
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ મહિનો એટલે તહેવારો, વ્રત અને ઉપવાસનો મહિનો. આ મહિનામાં ઉપવાસ પણ વધારે આવે તેથી ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર.#EB#week16#ff3 Priti Shah -
-
-
કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EBWeek- 16#ff3ફાસ્ટ ( ઉપવાસ )રેસિપી# શ્રાવણ# ડ્રાય નાસ્તા ( gaise) રેસીપી ushma prakash mevada -
-
-
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
આજે ધરની વાડી એથી કાચા કેળા આવીયા તો સવાર સવારમાં વેફર બનાવી લીધી Jigna Patel -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#childhood#ff3#week3#શ્રાવણ કેળાની વેફર બાળકો થી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે તે ખુબ સારો નાસ્તો છે. ઉપવાસ માં પણ કેળાની વેફર ખાઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
વેફર બઘા ને પંસદ, ગમે તે સમયે ખાવા માટે બઘા તૈયાર. અમારે તયા થોડા થોડા અંતરે વેફર ની લારી ઓ હોય છે #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #SF #banana #kacchabananawafer #wafer #bananawafer Bela Doshi -
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
કેળા વેફર બધા જ બનાવતા હોય છેફરાળી મા ખવાય છે આમારા ઘરમાં લગભગ બનતી જ હોય છેબધા ની ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને લાઈવ કેળા વેફર#EB#week16#weekendrecipie chef Nidhi Bole -
કેળા વેફર (Banana wafers recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#cookpadgujarati શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં ઘણા બધા તહેવાર પણ આવે છે અને સાથે લોકો ઉપવાસ જેવાં વ્રત પણ કરે છે. વ્રત ઉપવાસમાં ખવાય તે માટે મેં આજે કેળાની વેફર બનાવી છે જે આપણે ફળાહારમાં ખાઈ શકીએ છીએ. સાથે જૈન લોકો પણ કેળાની વેફર ખાઈ શકે છે. તહેવારો આવે તે પહેલા અગાઉથી સૂકા નાસ્તા બનાવી રાખી શકાય છે તે માટે પણ કેળાની વેફર ઘણી ઉપયોગી બને છે. નાના બાળકોને પણ કેળાની વેફર ઘણી ભાવતી હોય છે કેળાની વેફર અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય છે મેં આજે ટેન્ગી ટોમેટો બનાના વેફર અને મરી મસાલા બનાના વેફર બનાવી છે. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15461747
ટિપ્પણીઓ (5)