સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

#GCR
આ લાડુ મે @cook_25887457 bhavini kotak માંથી શીખ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ૧ કપતૈયાર સત્તુ પાઉડર
  2. ૧/૨ કપઘી
  3. ૧/૨થી કપ થોડો વધુ ગોળ
  4. ૧/૪ કપકોપરા ની છીણ
  5. ૧/૨ કપકાજુ,બદામ,અખરોટ ક્રશ કરેલા
  6. ૧/૨ કપતલ
  7. ૧/૨ કપશેકેલી શીંગ
  8. ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    શીંગદાણા ને સેકી ફોતરાં કાઢી પીસી ને પાઉડર તૈયાર કરો. ટોપરા નું છીણ,તલ અને ડ્રાયફ્રુટ ને પણ પીસી ને પાઉડર રેડી કરી લો.

  2. 2

    કઢાઈ માં ઘી મૂકી ગોળ એડ કરો.ગોળ મેલ્ટ થાય તેટલે બધા પાઉડર એક પછી એક એડ ખરી મીક્સ કરી લો.ઇલાયચી પાઉડર એડ મિક્સ કરી લો.

  3. 3

    ઠંડુ થાય એટલે લડડુ વાળી બદામ થી ગાર્નિશ કરી હેલ્થી લાડુ નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes