સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#Guess the word
#cooksnap Chhallange
આ રેસિપી આપણા કુકપેડઓથર શ્રી ભાવિની kotak જીની રેસીપી ફોલો કરો અને થોડાક ફેરફાર કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ ભાવિનીબેન રેસિપી શેર કરવા બદલ

સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

#Guess the word
#cooksnap Chhallange
આ રેસિપી આપણા કુકપેડઓથર શ્રી ભાવિની kotak જીની રેસીપી ફોલો કરો અને થોડાક ફેરફાર કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ ભાવિનીબેન રેસિપી શેર કરવા બદલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
અન્ય લોકો
  1. ૧ કપસત્તુ પાઉડર
  2. 1/2 કપ શેકેલા સિંગદાણાનો પાઉડર
  3. 1/4 કપ મીક્ષ ડ્રાયફ્રુટ નો પાઉડર
  4. 1/4 કપ શેકેલા તલ
  5. 1+1/4 કપ ગોળ
  6. ૨ ચમચાઘી

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લ ઈ તેમાં ગોળ નાખી ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું ગેસ એકદમ ધીમો રાખો

  2. 2

    પછી તેની અંદર શેકેલા તલ સત્તુ પાઉડર સિંગદાણાનો નો પાઉડર ડ્રાયફ્રુટ પાઉડર નાખી મિક્સ કરવું

  3. 3

    પછી આ મિશ્રણ ને એક પ્લેટમાં કાઢી થોડું ઠંડુ થવા દેવું પછી તેમાંથી લાડવા બનાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes