આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ પીળી હળદર
  2. ૫૦ ગ્રામ આંબા હળદર
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૩ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હળદરને છોલીને તેને લાંબી સમારીને પાણીથી ધોઈ, નીતારીને કોરી કરી લો.

  2. 2

    હવે તેની અંદર જરૂરિયાત મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તેને કાચ ની બરણીમાં ભરી દો. પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes