મિક્ષ દાળ ના વડા (Mix Dal Vada Recipe In Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
મિક્ષ દાળ ના વડા (Mix Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ ને ત્રણ ચાર વખત ધોઈને પાંચ કલાક માટે પલાળીને રાખો. દાળ પલળી જાય એટલે એક મિક્સર જારમાં પલ્સ મોડ પર થોડી દરદરી વાટી લો તેમાં પીસતી વખતે પાણી ઉમેરવાનું નથી....હવે તેમાં આદુ મરચા તેમજ લસણ ની પેસ્ટ, મીઠું તેમજ હીંગ ઉમેરી દો.ખીરા ને એકજ દિશામાં ફેંટી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો..તેલ ગરમ થાય એટલે વડાના ખીરામાં બે ચમચી ગરમ તેલનું મોણ ઉમેરો બરાબર ફેંટી ને હાથેથી મનપસંદ સાઈઝ ના વડા ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો..તળાઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
મિક્ષ દાળ-રાઈસ વડા (Mix Dal-Rice Vada in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecial#healthyતમે દાળ વડા તો ખાધા હશે પણ આ મિક્ષ દાળ અને રાઈસ ના વડા નહી ખાધા હોય. આ વડા બહાર થી કુરકુરા અને અંદર થી સોફ્ટ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ ના ઠંડા વાતાવરણ માં ગરમાગરમ ચા સાથે આ ગરમાગરમ વડા ખાવા ની મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR: મકાઈ ના વડાસાતમ આઠમ ઉપર બધા ના ઘરમાં પૂરી થેપલા ઢેબરા વડા બનતા જ હોય છે . તો મે આજે મકાઈ ના વડા બનાવ્યા. મારા સન ને મકાઈ ના વડા બહુ જ ભાવે . Sonal Modha -
મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#MVF ચોમાસું બરાબર જામ્યુ છે, આવી મોસમમાં કંઇક ગરમાગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય .આજે મેં મિક્ષ દાળ વડાં બનાવ્યાં ખૂબ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
મિક્ષ લોટના વડા(Mix lot na Vada Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 6 મિક્ષ લોટના વડામારા ઘેર હું વડા કોટન કપડાને પલાળીને છાશથી થાબડીને બનાવું છું.આ રીતે બનાવેલ વડાનો સ્વાદ જ અલગ હોય છે,તે રીત હું અહીં બતાવીશ. Mital Bhavsar -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
-
-
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
આ વડા હેલ્થ માટે ખૂબ સારા છે.દહીં વડા માટે અડદ ની દાળ નાં વડા ની જગ્યા એ બનાવી શકાય છે.3 Nita Dave -
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC અડદ ની દાળ ના વડા( છત્તીસગઢ ના ફેમસ વડા )અડદ ની દાળ ના વડા આપણે દહીં વડા માટે બનાવતા હોય છે. પણ મે આજે તેમાં ભજીયા ની જેમ બધો મસાલો નાખી ને વડા બનાવ્યા એકદમ ટેસ્ટી 😋 બન્યા છે. મારે આજે લંચ માં ગેસ્ટ હતા. તો મેં આ વડા બનાવ્યા હતા. Sonal Modha -
મકાઈના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીઆજે શીતળા સાતમ નિમિત્તે બનાવ્યા છે પરંતુ તમે બહારગામ જાવ કે બાળક હોસ્ટેલ માં હોય તો તેમની માટે પણ બનાવી ને આપી શકાય. Dr. Pushpa Dixit -
દેસાઈ વડાં (Desai Vada Recipe In Gujarati)
#સાતમ#CookpadIndiaદેસાઈ વડા એ સાતમ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. દેસાઈ વડા ને 'ખાટા વડા' અથવા 'જુવાર વડા' પણ કહેવાય છે.આ વડા શ્રાવણ માસ મા રાંધણ છઠ ના દિવસે બનાવાય છે.બીજા દિવસે સાતમ ના દિવસે ઠંડું હોવાથી આગળના દિવસે બનાવાય છે. Komal Khatwani -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
બાજરી ના વડા
#SFR રાંદલ છઠ સ્પે. રાંદલ છઠ સ્પે.બાજરી ના વડા બનાવિયા ટેસ્ટી બને છે ખાવા ની મઝા આવે. Harsha Gohil -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
-
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443491
ટિપ્પણીઓ (5)