દાળ વડા(dal vada recipe in gujarati)

nirmita chaudhary
nirmita chaudhary @nirmita263130

#ઓગસ્ટ
#વેસ્ટ

દાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી.

દાળ વડા(dal vada recipe in gujarati)

#ઓગસ્ટ
#વેસ્ટ

દાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ ની મોગર દાળ
  2. દાળ પલાળવા માટે પાણી
  3. આદુ મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. એક ચમચી હળદર
  6. તળવા માટે તેલ
  7. સર્વ કરવા ડુંગળી અને તળેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને ચાર થી પાંચ કલાક પલાડવી, તે પલડી જાય ત્યારે પાણી નિતારી ને મિક્સરમાં માં અધકચરી વાટી લેવી. પાણી નો ઉપયોગ બહુ જ ઓછો કરવો.

  2. 2

    વાટેલી દાળ ને પાંચ મિનિટ ફીણવી, ત્યારબાદ તેમાં મીઠું, હળદર,આદુ મરચાં ઉમેરવા

  3. 3

    તેલ ગરમ થાય ત્યારે વડા તળવા, આ વડા અધકચરા ઉતારી લેવા, બધા વડા આ રીતે તળી ને ફરી થી વડા તળવા. આમ કરવા થી વડા એકદમ ક્રિસ્પી બને છે

  4. 4

    ગરમ ગરમ વડા ને તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nirmita chaudhary
nirmita chaudhary @nirmita263130
પર

ટિપ્પણીઓ (3)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
મેઈન ફોટો મૂકો
ટેસ્ટી 👌

Similar Recipes