બાજરી ના વડા

Harsha Gohil @Harshaashok
#SFR રાંદલ છઠ સ્પે. રાંદલ છઠ સ્પે.બાજરી ના વડા બનાવિયા ટેસ્ટી બને છે ખાવા ની મઝા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બાજરી નો લોટ લો તેમા મીઠું, હળદર, તેલ, ખાંડ, આદ્દુ મરચા પીસેલા, તલ, લાલ મરચુ ઉમેરો ને બરાબર મિક્સ કરો ને દહીં થી લોટ બાંધો.
- 2
બાદ લોટ ને તેલ થી મસલો ને તેના ગુલ્લા કરો. ગુલ્લા ને હાથ માં લો ને મસળી ને રાઉન્ડ કરો ઉપર તલ મુકો ને ગુલ્લુ દબાવો આમ બધા ગુલ્લા ના વડા તૈયાર કરો.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરો ને મિડિયમ ગેસ ઉપર વડા ને ફ્રાય કરો
- 4
બાજરી ના વડા તૈયાર છે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
#BR આ મેથી ના મુઠીયા ખાવા મા ટેસ્ટી લાગે છે ચા સાથ પણ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
ઘઉં ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
#SFR. સાતમ સ્પે. અમારા ઘરે સાતમ ની સ્પે. તીખી પૂરી બને. Harsha Gohil -
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા. Harsha Gohil -
બાજરી ના વડા
#ટ્રેડિશનલ આ વડા ખૂબ ટેસ્ટી બને છે અને ફકત10 મિનિટ માં બને છે . જેને તમે દહીં કે ચા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
-
-
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
નાનામોટા બધાના ફેવરાઈટ દૂધી ના મુઠીયા આજ બનાવિયા. Harsha Gohil -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા... Harsha Gohil -
વધેલા રાઈસ ના ફુલવડા
આ ફુલવડા ખાવા માં ટેસ્ટી ને ઝટપટ બની જાય છે....અમારા બધા ના ફેવરીત છે Harsha Gohil -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
જૈન મેથીના ગોટા
મેથીના ગોટા ઘર માં બધા ના ફેવરિટ છે... ઓલ ટાઈમ મજા પડે ખાવા ની આજ મેં બનાવિયા. Harsha Gohil -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani -
આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WPR વાહ પરાઠા જોયને મુહ મા વાહ નિકડે ને ખાવા માં મઝા આવે શિયાળા ને તે માં ગરમ ગરમ પરોઠા વાહ આજ મેં બનાવિયા Harsha Gohil -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
કોથમીર ના થેપલા (Kothmir Thepla Recipe In Gujarati)
thepalaa Gujarati લોકો ના ફેવરીટ ગમે ત્યારે ખાવા ની મજા વે ને અલગ અલગ પ્રકાર મા બનાવવા મા આવે આજ મેં બ્રેક ફાસ્ટ મા લીલા ધાણા ના થેપલા બનાવિયા Harsha Gohil -
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
બાજરી મેથી ના સમાઈલી વડા
#શિયાળાવડા ને સાદી રીતે ના બનાવતા મેં તેને સ્માઇલી નો આકાર આપી ને તેને વધારે આકર્ષક બનાવી શકો છે. તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તોબધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારી પ્રશંસા કરતાં થાકશે નહિ.આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો.બાજરી માંથી કેલ્શિયમ મળે છે.તેના થઈ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.તેના થઈ વજન કંટ્રોલ માં રહે છે.તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી. મેથી ની ભાજી કડવી,પિત્તહર મળ સરકાવનાર,અને ઉત્તમ વાતનાશક છે.તેમાં લોહ,કેલ્શિયમ તથા વિટામનો નું પ્રમાણ વધુ સારું છે. શિયાળા ની આ બને મહાન વસ્તુ ખાવા થી શરીર માં ગરમી બની રહે છે. Parul Bhimani -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
બાજરી ઘઉં ના લોટ ના વડા
#સુપરશેફ3#વીક3આ વડા ખૂબ પૈાસ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.ઘર માં મળી આવતી સામગ્રી થી ઓછા સમય માં બની જાય છે. Jagruti Jhobalia -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajriબાજરી એક પ્રકાર નુ ધાન્ય જે બારેમાસ ખાવા મા ઉપીયોગ મા લઈ શકાય છે પણ શિયાળા ની ઋતુમા તેનો વધારે ઉપીયોગ કરવા મા આવે છે તેમાથી ધણી બધી રેસીપી બનતી હોય છે જેમ કે વડા,રાબ,સુખડી,...... Minaxi Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16444039
ટિપ્પણીઓ (4)