પનીર મખાના બરફી (Paneer Lotus nuts Barfi Recipe In Gujarati)

#SFR
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી
જન્માષ્ટમી સ્પેશિયલ
આ વાનગી એક ફરાળી મીઠાઈ છે જે દૂધ, મલાઈ, પનીર , મખાના, ડ્રાયફ્રુટ જેવા રીચ ઘટકો થી બને છે...કૃષ્ણ કનૈયા ને ભોગ અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે..બાળકો થી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે અને ફટાફટ બની જાય છે .
પનીર મખાના બરફી (Paneer Lotus nuts Barfi Recipe In Gujarati)
#SFR
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી
જન્માષ્ટમી સ્પેશિયલ
આ વાનગી એક ફરાળી મીઠાઈ છે જે દૂધ, મલાઈ, પનીર , મખાના, ડ્રાયફ્રુટ જેવા રીચ ઘટકો થી બને છે...કૃષ્ણ કનૈયા ને ભોગ અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે..બાળકો થી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે અને ફટાફટ બની જાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં દૂધ, મખાના ડ્રાયફ્રુટ નો ભૂકો, મલાઈ, ક્રમ્બલ્ડ પનીર ઉમેરી મિક્સ કરો અને પછી ગેસ ચાલુ કરો...સતત ચલાવતા રહો...થીક થવા આવે એટલે ખાંડ ઉમેરી ફરી ચલાવો.
- 2
હવે મિલ્ક પાઉડર અને ઘી ઉમેરી ફરીથી ચલાવો...ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખો..મિશ્રણ પેન ને છોડી દે અને ઘી છૂટું પડે એટલે શાઇનિંગ આવી જશે અને મિશ્રણ ને એક ગ્રીસ કરેલ વાસણમાં પાથરી, કાપા પાડી પિસ્તાની ચીરી વડે બરફી ગાર્નિશ કરો...ભોગ ધરાવી પ્રસાદ ગ્રહણ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
#mr આ વાનગી ફુલફેટ દૂધની તાજી મલાઈ...ઘરે જ બનાવેલ પનીર અને મિલ્કપાવડર,દૂધ અને ઘી માંથી બનાવેલ માવો ઉમેરીને ગણેશજી ના પ્રસાદ માટે ખાસ બનાવી છે...સાકરની મીઠાશ અને ઈલાયચી,પિસ્તા તેને ખાસ રીચ ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
પનીર ડ્રાયફ્રુટ હલવા(Paneer Dryfruit Halwa recipe in Gujarati)
#GA4 #Week6#paneer#halvaPost -11પ્રસાદ સૌ પનીરની સાથે મખાના અને બીજા ડ્રાયફ્રુટ ના ઉપયોગ થી બનતી આ મીઠાઈ સ્વાદિષ્ટ અને કેલ્શિયમ...પ્રોટીન તેમજ ફાઈબર ના ભરપૂર ગુણ ધરાવે છે ...આ મિશ્રણ ને ગરમ દૂધ સાથે લેવાથી સાંધા ના દુઃખાવા...વિસ્મૃતિ (memory loss)...અનિંદ્રા જેવા રોગો સામે રક્ષણ આપે છે...અને મીઠાઈ તરીકે તો ઉત્તમ સ્વાદ ધરાવે છે.... Sudha Banjara Vasani -
સુજી હલવા લાડુ(Suji Halva Ladoo recipe in Gujarati)
#GC.#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલપ્રસાદપોસ્ટ - 5 આ રેસિપી સોજીના શીરા થી થોડી અલગ રીતે બનાવી છે...લોટ શેકાય એટલે દૂધ અથવા પાણી ઉમેરવાની જગ્યાએ મેં દૂધની મલાઈ અને ખાંડની ચાસણી નાખેલ છે જેથી શીરા જેવી ઢીલી consistency ને બદલે લાડુ વાળી શકાય તેવું મિશ્રણ રાખ્યું છે...અને સાથે ડ્રાયફ્રુટ પાઉડર પણ ઉમેર્યો છે..... Sudha Banjara Vasani -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
#DTR આ વાનગી તહેવારો માં તેમજ ઉપવાસમાં બનાવવામાં આવે છે... ઇન્સ્ટન્ટ બની જાય છે અને મહેમાનો ને સર્વ કરવાથી બધા ખૂબ ખુશ થઈ જાય છે...પ્રસાદ અર્પણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
બેસન લાડુ(Besan ladoo recipe in gujarati)
#GA4 #week12#besanપોસ્ટ - 18 બેસન ના લાડુ કોઈ પણ ખાસ દિવસ કે ફેસ્ટિવલ હોય દરેક ઘરમાં બને છે...નાના બચ્ચા હોય કે વડીલો સૌને આ મીઠાઈ ભાવતી જ હોય....પ્રોટીન થી ભરપૂર અને શિયાળામાં બળ વર્ધક છે તેમાં ખાંડ ની જગ્યાએ ખડા સાકર વાપરવામાં આવે તો કફ થવાની સંભાવના રહેતી નથી...મેં દેવદિવાળી નિમિત્તે બનાવ્યા છે. Sudha Banjara Vasani -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
મખાના ચવાણુ
#RB17મખાના અને ડ્રાયફ્રુટ ના ઉપયોગ થી આ ચવાણું બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે જે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે હવે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે તો બધા ફાસ્ટ રહેતા હોય છે ત્યારે આ ચેવડો લઈ શકાય છે. Ankita Tank Parmar -
ઈન્સ્ટન્ટ ગાજરનો હલવો (Instant Carrot Halva Recipe In Gujarati)
#RC3Red recipeરેઇન્બો ચેલેન્જ તહેવારોમાં...પાર્ટી કે પ્રસંગો માં ગાજર નો હલવો અવાર નવાર બને છે...અલગ અલગ રીતે બનતો હોય છે...મેં દૂધ ની જગ્યાએ તાજી મલાઈ અને મિલ્ક પાઉડર તેમજ ડ્રાયફ્રુટ પાઉડર વાપરી ઝટપટ રેસીપી બનાવી છે... Sudha Banjara Vasani -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે. Sudha Banjara Vasani -
હેલ્થી મખાના લાડુ (Healthy Makhana Ladoo Recipe In Gujarati)
#Navratriઆમાં મખાના, જીંજર, પૌવા અને બીજા વસાણાં નાખી બનાવીયા છે Jarina Desai -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી.#RB 20#Week 20#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
કાજુ-મખાના-ડ્રાયફ્રૂટ્સ ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week5 કાજુમાં જગદંબાના નોરતાના પ્રથમ દિવસે માને ખીર નો ભોગ ધરાવ્યો ,,નોરતાના માનેઉપવાસ હોય છે અને ભક્તગણ પણ રહેતા હોય છે એટલે નોમ સુધી ફરાળી ભોગ જધરાવવામાં આવે છે ,,માને ભોગમાં ખીર ખુબ જ પ્રિયા છે ,,એટલે મેં આજે ફરાળી ખીરજે કાજુ અને મખાના માંથી બનાવી છે ,,,સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે ,,કાજુ હેલ્થની દ્રષ્ટિ એ ઉત્તમ વિટામિન પૂરક છે ,,મોટાભાગના વિટામિન્સ કાજુમાંથીમળી રહે છે ,,બની શકે તો રોજ ઓછામાં ઓછા ચાર-પાંચ કાજુનો સમાવેશ આપણાડાએટ માં કરવો જોઈએ ,કાજુ ની ફેટ ઉત્તમ એટલે કે સારી ફેટ ગણાય છે ,,તેશરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખવાનું કામ કરે છે ,અને શરીરનેભરપૂર શક્તિ પ્રદાન કરે છે ,,દરેક વસ્તુનો અતિરેક નહીં સારો તેમ કાજુ પણયોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ ,,,બાર-પંદર નંગ થી વધુ કાજુ ખાવા થી નુકસાનથાય છે ,,કાજુની તાસીર ગરમ છે ,,,મારા ઘરમાં બધાને ખીર ખુબ જ પ્રિયા છે ,,મખાના પણ કાજુ જેટલા જ ગુણકારી છે ,,ખીરમાં ઉમેરવાથી ખીરનો સ્વાદ બેવડાઈજાય છે ,,અને ખીર ઘાટ્ટી,,માવાદાર ,,મીઠી બને છે ,,ખીર પરમ પિત્તશામક છે એટલે શરદઋતુમાં રોજ ખાવી જોઈએ ,દૂધની દરેક આઈટમ બધાની પ્રિયા,,,એટલે ખીર વારંવાર બને,,અને હું જુદી -જુદીરીતે બનાવી પીરસું,,,મારા ઘરે ખીર જમવામાં તો ખવાય જ,,પણ ડેઝર્ટ તરીકે વધુ ,હાલતચાલતાં ભૂખ લાગે એટલે ખીર ખાઈ લેવાની ,,, Juliben Dave -
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ક્રેનબેરી મલાઈ લડ્ડુ
#DFT#cranberry#laddoo#લડ્ડુ#mithai#cookpadindia#cookpadgujaratiમલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
શાહી ખીર (Shahi Kheer recipe in Gujarati)
#કૂકબુકસૌપ્રથમ શરદપૂર્ણિમા ને સૌને હાર્દિક શુભેચ્છા.. આજે શરદપૂનમ છે તેથી બધા દૂધ પૌઆ તો બનાવતા જ હશે.પણ મેં આજે પ્રસાદના રૂપમાં ખીર બનાવી છે. Hetal Vithlani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં લાલાને કૃષ્ણ જન્મમાં પ્રસાદી ધરાવા માટે બનાવી હતી. Falguni Shah -
પનીર મટર મખાના (Paneer Matar Makhana Sabji recipe in Gujarati)
મખાના એ સ્વાસ્થય ની દ્રષ્ટિ એ ખૂબ ફાયદાકારક છે. તેમાંથી ઘણી વસ્તુ બને છે. ફરાળમાં ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જીમાં પણ તેનો ઉપયોગ થાય છે. મે મખાના પનીર અને વટાણાનો ઉપયોગ કરીને સબ્જી બનાવી છે. આશા કરું છું તમને પસંદ આવશે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (6)