લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ બાસમતી ચોખા
  2. 100ગ્રામ પાપડી ના દાણા
  3. 1/2 નંગગાજર લાંબુ સમારેલુ
  4. 1/2 નંગકેપ્સીકમ લાંબુ સમારેલુ
  5. 100ગ્રામ ફણસી સમારેલી
  6. 2 નંગસમારેલા લીલા મરચાં
  7. 3-4 નંગ લવિંગ
  8. 1 ટુકડોતજ
  9. 2 નંગઈલાયચી
  10. 4-5 નંગ આખા મરી
  11. ચપટીહળદર
  12. 1/2 ચમચીબિરયાની મસાલો
  13. 1/4 ચમચીલસણની પેસ્ટ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 3-4 ચમચીઘી
  16. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને ધોઈ ને રાંધી લેવું. હવે રાંધેલા ભાત ને ચારણી મા નિતારી લેવું.

  2. 2

    ત્યારબાદ પેનમાં તેલ અને ઘી મુકી તેમાં ખડા મસાલા ઉમેરી તેમાં સમારેલા શાક ઉમેરી બાફેલા પાપડી ના દાણા નાખી મીક્સ કરી લસણની પેસ્ટ ઉમેરી સાંતડી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બિરયાની મસાલો અને મીઠું નાખી મિક્સ કરી તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું.થઈ જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes