બ્રાઉન ચોખાની બિરિયાની(Brown Rice Biriyani Recipe In Gujarati)

બિરયાની એક એવી વસ્તુ છે જેનું નામ પડતાં જ કોઈને ન ભાવે એવું બને જ નહીં અમારા ઘરમાં તો બધાની ફેવરિટ છે,, મેં નોર્મલ ચોખા કરતાં બ્રાઉન બાસમતી ચોખા ની બિરયાની બનાવી છે જે ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ડાયેટ માટે પણ બહુ બેસ્ટ છે,,
બ્રાઉન ચોખાની બિરિયાની(Brown Rice Biriyani Recipe In Gujarati)
બિરયાની એક એવી વસ્તુ છે જેનું નામ પડતાં જ કોઈને ન ભાવે એવું બને જ નહીં અમારા ઘરમાં તો બધાની ફેવરિટ છે,, મેં નોર્મલ ચોખા કરતાં બ્રાઉન બાસમતી ચોખા ની બિરયાની બનાવી છે જે ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ડાયેટ માટે પણ બહુ બેસ્ટ છે,,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ brown ચોખાને ૩ થી ૪ કલાક પલાળી રાખો
- 2
બધા વેજીટેબલ ને બારીક કાપી લો
- 3
એક તપેલીમાં ચોખાને બોઈલ કરવા રાખો 30 મિનિટ સુધી તેને ચડવા દો
- 4
એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરૂ મૂકો અને બધા વેજીટેબલ ને સાંતળો
- 5
પછી તેમાં બધા મસાલા નાખો બિરયાની નો મસાલો નાખો અને પછી ચોખા ઠંડા થાય પછી નાખી દો
- 6
થઈ જાય પછી ઉપર થી સ્પ્રિંગ ઓની ય ન અને કોથમીરનું ગાર્નિશિંગ કરો
- 7
બિરયાની ખૂબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે આને તમે દહીં ના કાકડી ગાજર અને કાંદા ના રાયતા સાથે બહુ ફાઇન લાગે છે
- 8
તૈયાર છે બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિરિયાની (Biriyani Recipe In Gujarati)
#સાઉથ બિરયાની માં આમ તો બાસમતી રાઈસ જ હોય છે.પણ મે અહી જીરા સર રાઈસ લીધા છે.કેમકે અમારા ઘરમાં બાસમતી ચોખા કોઈજ નથી ખાતું..એટલે મેં આજે કૂકર મા બિરયાની બનાવી છે.ચોખાને પેહલા તેલ વગર જ સેકી લેવા થોડા બ્રાઉન થાય એટલે ગરમ પાણી માં ઉમેરી અને અધ્ધ કચરા બાફી લેવા...પછી કુકર મા બનવાથી જળપથી બની જાય અને છૂટા જ બને છે.. Tejal Rathod Vaja -
બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#AM2બ્રાઉન રાઈસ ના તો ફાયદા બહુ જ છે. આપણે બાસમતી ચોખા ખાઈએ છે તે પચવા માં ભારે છે જયારે બ્રાઉન રાઈસ હલકા છે અને તેમાં ફાયબર બહુ છે સાથે સાથે વજન ઓછું કરવા માં બહુ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકો માટે પણ ફાયદાકારક છે તે ખવડાવા થી ગેસ થતો નથી અને તાકાત આપે છે. પણ બ્રાઉન રાઈસ એકલા બાફી ને ખાવા થી ટેસ્ટી લાગતા નથી પણ આ રીતે બનાવા થી ટેસ્ટી લાગે છે. Arpita Shah -
બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)
#Cookped india#cookpedgujaratiબ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે Hinal Dattani -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે. Vaishakhi Vyas -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
ફ્રાઇડ બ્રાઉન રાઇસ (fried brown rice recipe in Gujarati)
# સુપરશેફ4 બ્રાઉન રાઇસ બહુ હેલ્ધી હોય છે પણ સ્વાદમાં ઓછા ભાવે. પરંતુ જો આ રીતે બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે. Sonal Suva -
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
શાહી મટકા બિરિયાની(shaahi matka biriyani recipe in Gujarati)
#માઇઇબુક#ડિનર#સુપરશેફ4વેજ મટકા બિરિયાની અત્યાર ની હોટ ફેવરિટ વાનગી ઓ મા સ્થાન ધરાવે છે ખરેખર બિરયાની એ સુગંધિત ચોખાની વાનગી છે જે બાસમતી ચોખાને મિક્સ વેજીઝ, હર્બસ અને બિરયાની મસાલાથી બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે બિરયાની બાસમતી ચોખા અને મસાલા સાથે દમ ને માંસ દ્વારા બનાવવામાં આવતી હતી. પરંતુ તેનું શાકાહારી વર્ઝન બનાવવું ખૂબ સરળ છે તથા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
કલરફૂલ પુલાવ (Colourful Pulao Recipe In Gujarati)
#MBR9#Week9 શિયાળા માં ગરમા ગરમ પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week19 હેલો ફ્રેન્ડ્સ,. અત્યારે હાલની શિયાળાની સિઝનમાં અનેક જાતના શાકભાજી કુદરત તરફથી મળે છે. જેનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. અને તેમાં પણ જો સાંજે કઈ હળવું અને ગરમાગરમ ખાવું હોય તો મિક્સ વેજીટેબલ બ્રાઉન રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
હેલ્થી મિલેટ પ્લેટર (Healthy Millet Platter Recipe in Gujarati)
ડાયેટ કરતા હોય તેના માટે બેસ્ટ રેસીપી. ટેસ્ટ માં બેસ્ટ અને સાથે હેલ્થી પણ. શ્રી ધાન્ય નાં બ્રાઉન ટોપ મીલેટ થી આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
દમ બિરયાની (Dum Biriyani Recipe In Gujarati)
ભરપૂર વેજીટેબલ વાળી સૌને ભાવે તેવી દમ બિરયાની. Reena parikh -
બ્રાઉન રાઇસ કબાબ (brown rice kababs recipe in Gujarati)
#સુપરશેફ4 બ્રાઉન રાઇસનુ ટેસ્ટી વર્ઝન એટલે કબાબ. Sonal Suva -
થાઈ બ્રાઉન રાઈસ (Thai Brown Rice Recipe in Gujarati)
હેલ્થી અને ફ્યુઝન રેસીપી. Disha Prashant Chavda -
-
પોટલી બિરયાની (Potali Biriyani Recipe In Gujarati)
આજે મારા દીકરાને બિરયાની અને ટોમેટો સૂપ ડિનર માં જોઈતું હતું.પણ હું જ્યાર થી કુકપેડ માં જોડાઈ છું ત્યાર થી તેને કઈ અલગ રીતે ડિશ બનાવેલી જોઈએ.તો મે આજે બિરયાની ને પોટલી માં મૂકી ને સર્વ કરી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
બ્રાઉન રાઇસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week8 આ રેસિપી લો કેલરી છે.બ્રાઉન રાઈસ માં કાર્બોહાઈડ્રેટ ઓછો હોય છે.વેટ લોસ માટે સારી રેસિપી છે. satnamkaur khanuja -
-
સિમ્પલ બિરીયાની(simple Biryani recipe in Gujarati)
#SD બિરીયાની,બિરયાની અથવા બિરિઆની તે ચોખા મિશ્રિત વાનગી છે.જેમાં મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.રાઈસ સાથે વેજીટેબલ હેલ્ધી ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
છોલે ચણા બ્રાઉન પૌવા (Chhole Chana Brown Pauva Recipe In Gujarati)
# LB | ભુજ કચ્છ | બાળકોને પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ કેલ્શિયમ આયરન વગેરેની ખૂબ જરૂર હોય છે આપણે સૌ બ્રાઉન રાઈસ એટલે કે લાલ ચોખા ના ગુણ વિશે જાણીએ છીએ બ્રાઉન પૌવા બ્રાઉન રાઈસ માંથી બનાવવામાં આવે છે જે ગુણોથી ભરપૂર છે Jayshree Jethi -
હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧ Rubina Virani
More Recipes
ટિપ્પણીઓ