લીલવા પુલાવ(Lilva Pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા 30 મિનિટ પલાળી રાખો
- 2
એક વાસણ માં તેલ ગરમ કરો
- 3
તેમાં ખડા મસાલા ઉમેરો
- 4
પછી સમારેલી ડુંગળી ઉમેરો
- 5
ડુંગળી સંતળાય એટલે એમાં લીલવા ના દાન ઉમેરો
- 6
પછી ધોઈ ને મુકેલ ચોખા ઉમેરો
- 7
થોડીવાર એમ જ સાંતળી લો
- 8
પછી મસાલા કરો
- 9
પહેલા સૂકા મસાલા અને પછી મરચા આદુ નીંપેસ્ટ નાખો
- 10
છેલ્લે પાણી ઉમેરો 1 વાટકી ચોખા હોઈ તો 2 વાટકી પાણી લેવું
- 11
વધારે લેવું નહીં
- 12
ઢાંકી ને થવા દો
- 13
ચોખા ચઢે એટલે ગેસ બંધ કરી દો
- 14
થોડીવાર ઠંડો થાય એટલે એમ સાચવી ને ભાતિયા વડે છૂટો કરી લો
- 15
ફરી થી ઢાંકી ને 5 મિનિટ રેવા દો
- 16
લીંબુ અને કોથમીર તથા તળેલા કાજુ થી સજાવી ને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#PULAV#COOKPADGUJ#COOKPADINDIA શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને નવા લીલવા ( લીલી તુવેર) પણ આવવા લાગ્યા છે. લીલવા નો પુલાવ સ્વાદ માં સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
-
મટર પુલાવ (peas pulav recipy in gujrati)
#RC2#white recipy#cookpad_gujrati ભારતીય ઘરોમાં પુલાવ દરેક જણ અલગ અલગ રીતે બનાવતા હોય છે...એમાં મટર પુલાવ બધાનો જ ફેવરિટ હોય છે ...કારણ કે બનાવવામાં ખુબ જ સેહલો અને ઓછા સમય માં જ બનાવી શકાય...હવે કેટલાક લોકો એને થોડા આખા ગરમ મસાલા અને ડુંગળી એડ કરીને બનાવે છે તો કેટલાક લોકો સાદી અને સળર રીતે બનાવે છે.તો મે અહી મારા હસબન્ડ ને ભાવે એ રીતે બનાવ્યો છે... આ પુલાવ કોઈ પણ ગ્રેવી વાળા શાક સાથે અથવા કઢી સાથે ખુબ જ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
કાજુ પુલાવ(Kaju pulav recipe in Gujarati)
#GA4#Week5#કાજુ#પોસ્ટ38પુલાવ ઘણી પ્રકારના બનાવામાં આવે છે. લોકો પોતાના પસંદ મુજબ અને શાકભાજી ની સીઝન મુજબ પુલાવ બનાવતા હોય છે. પુલાવમાં અલગ અલગ શાકભાજી ઉમેરવાથી તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે . ઉપરાંત તેમાં બટર અને કાજુ ઉમેરવાથી તે વધુ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે. પુલાવ લોકો લંચ અને ડીનર બંને માં પોતાની પસંદગી મુજબ બનાવે છે. અહીં કાજુ બટર તવા પુલાવ બનાવ્યો છે જે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. Divya Dobariya -
-
-
તિરંગા પુલાવ (Triranga Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#Post1વીક 8 માં મેં બનાવ્યા તિરંગા પુલાવ જે એકદમ સીંપલ અને ઓછા મસાલા યુઝ કરી ને બનાવ્યા છે. આ પુલાવ કઢી કે ટામેટા બીટ નાં સૂપ સાથે સવૅ કરી શકાય છે. Bansi Thaker -
-
-
-
કાજુ મસાલા પુલાવ (kaju masala pulav recipe in gujarati)
#મોમઆ પુલાવ મારા મધર ઈનલો બનાવતા.તેમની પાસેથી શીખી. Parul Patel -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)
આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.#GA4#week8 Jayshree Chotalia -
-
વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
#GA4 #Week8પુલાવ એ ખુબજ સ્વાદિસ્ટ વાનગી છે પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે.વેજ પુલાવ બનાવવામાં ખુબજ સરળ છે અને સ્વાદિસ્ટ બને છે Aarti Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14006847
ટિપ્પણીઓ