રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને અધકચરા બાફી લો ત્યારબાદ બીજી એક કડાઈ લઈ તેમાં તેલ મૂકો
- 2
હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ સાતળો ત્યારબાદ તેમાં લાંબો સમારેલું બધું જ શાકભાજી સાંતળી લો શાકભાજી થોડું ક્રંચી રાખવું
- 3
હવે તેમાં ચડાવેલા રાઈસ નાખવા તેમાં વિનેગર સોયા સોસ ચીલી સોસ તેમજ મીઠું મારી નાખી હલાવી લેવું ઉપરથી ઝીણા સમારેલા ધાણા તેમજ સ્પ્રિંગ ઓનિયન ભભરાવવા તૈયાર છે ફ્રાઈડ રાઈસ
- 4
Similar Recipes
-
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
-
-
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762202
ટિપ્પણીઓ (3)