ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા ધોઈ લો અને ચોખા ડૂબે તેટલું પાણી નાખી તેમાં મીઠું સ્વાદ મુજબ એક ચમચી તેલ નાખી રાંધી લેવા અને ચારની મા કાઢી વધારા નુ પાણી કાઢી લો અને બે ત્રણ કલાક માટે રહેવા દો ડુંગરી કેપ્સિકમ કોબી બારીક ગાજર લાંબી પટ્ટી જેવા સમારી લેવા એક વાસણ તેલ ગરમ કરવા મૂકો અને પછી તેમા આદુ મરચાં લસણ નાખી સાંતળો પછી તેમા સમારેલા ડુંગરી કોબી કેપ્સીકમ ગાજર નાખી હલાવી અધ્ધ કચરા ચડવા દો ને હલાવતા રહો તેમા આજીનો મોટો
- 2
સોયા સોસ ચીલી સોસ વિનેગર ઉમેરી બરાબર મિકસ કરો અને રાંધેલા ભાત મિક્સ કરી લો અને પછી તેને નીચે ઉતારી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12364115
ટિપ્પણીઓ (2)