ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

Rekha Dattani
Rekha Dattani @cook_26299607

ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા
  2. 1 મોટી ચમચીતેલ
  3. 3 મોટી ચમચીઝીણી સમારેલી ડુંગળી
  4. 1 ચમચીઝીણું સમરેલું આદુ, મરચું અને લસણ
  5. 2 મોટી ચમચીઝીણું સમરેલું કેપ્સીકમ
  6. 2 મોટી ચમચીઝીણું સમરેલું ગાજર
  7. 2 ચમચીસોયા સોસ
  8. 1 ચમચીરેડ ચીલી સોસ
  9. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચોખા ને 10 થી 15 મિનિટ પલાળી બાફી લો અને ઓસાવી લો. ઉપર ઠંડુ પાણી નાખી થોડી વાર રહેવા દો.

  2. 2

    1 કડાઈ માં તેલ ગરમ મુકો

  3. 3

    હવે તેમાં આદુ, મરચા, લસણ સાંતળો. ત્યાર બાદ ડુંગળી, ગાજર, કેપ્સિકમ વારા ફરથી સાંતળો.

  4. 4

    તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી અને રેડ ચીલી સોસ ઉમેરો અને મિક્સ કરો.

  5. 5

    હવે તેના પર રાંધેલો ભાત મુકી હળવે હાથે ફુલ ફ્લેમ પેર મિક્સ કરો. જરૂર લાગે તો મીઠું ઉમેરો.

  6. 6

    તો આપણા ફ્રાઇડ રાઈસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Dattani
Rekha Dattani @cook_26299607
પર

Similar Recipes