રજવાડી ઢોકળી નું શાક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનીટ
૨ લોકો માટે
  1. ૧વાટકી દહીં/છાસ ૧ વાટકી બેસન લસણ ની પેસ્ટ ૧ ચમચી મીઠુ સ્વદાનુસાર લાલ મરચું હળદર સુકો મસાલો / લવિંગ તજપત્રરી લીમડો તજ સૂકા લાલ મરચા અડધી ચમચી ગરમ મસાલો
  2. ૧ ડુંગરી ૧ ટમેટું & લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનીટ
  1. 1

    છાસ / દહીં માં થોડું પાણી ઉમેરી હળદર ૧/૪ ચમચી લલમર્ચુ પાવડર મીઠું સ્વદાનુસાર નાખી ગેસ પર મુકો

  2. 2

    હવે મિશ્રણ ઉકળવા લાગે એટલે તેમાં બેસન ઉમેરી એકદમ ઝડપ થી હલાવી ને ઘટ થાય ત્યાં સુઘી ગેસ પર રહેવા દયો બેસન બફાઈ જાય તેમાં જ પછી નીચે ઉતરી ને ઢોકળી વની n પીસ ત્યાર કરો

  3. 3

    હવે ઢોકળી એકબાજુ રાખી વઘાર માટે એક કડાઈ માં ૩ ચમચા તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો સૂકું મરચું n સૂકા મસાલ નાખી છીણેલી ડુંગરી નાખી સાંતળો પછી તેમાં બારીક કાપેલા ટામેટા ઉમેરી સાંતળો પછી લસણ ની પેસ્ટ ઉમેરી બધા મસાલ સ્વાદાનુસાર નાખી n સાંતળો સતળાઈ જાય એટલે તેમાં પાણી ઉમેરો જે પ્રમાણે રસો કરવો હોય તે મુજબ n pani ઊકળે એટલે ઢોકળી ઉમેરી ઉકાળી ને નીચે ઉતારી ને કોથમરી થી ગાર્નિશ કરી પિરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes