રજવાડી ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં તેલ લઈ તેમાં લસણની પેસ્ટ હળદર મીઠું નાખી સાત ડવું ત્યારબાદ તેમાં એક વાટકી પાણી નાખી ઉકાળવુ પાણી ઊકળી ગયા પછી
- 2
તેમાં લોટ ઉમેરી ખીચુ બનાવવું બની ગયાબાદ થાળીમાં પાથરવું પછી તેના પીસ કરો તો તૈયાર છે ઢોકળી ત્યારબાદ ઢોકળી નું શાક બનાવવા માટે એક બાઉલમાં બેથી ત્રણ ચમચા તેલ મૂકી તેમાં હિંગ તમાલપત્ર તજ લવિંગ નાખી વઘાર કરવો
- 3
તેમાં ડુંગળી ની પેસ્ટ સાતળવી ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરવી ટામેટાની પેસ્ટ સાતળવી તેમા હળદર મીઠું ધાણાજીરૂ લાલ મરચું પાઉડર કિચન કિંગ ગરમ મસાલો ઉમેરી ગ્રેવી સરખી રીતે મિક્સ કરી ગ્રેવી ને શાતળો તૈયાર થઈ જાય પછી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી પાણીને ઉકાળવા દો અને ગ્રેવી રેડી કરો
- 4
તેમાં ઢોકળી ઉમેરી ધીમી આચે કુક કરો તો તૈયાર છે ગરમાગરમ રજવાડી ઢોકળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તીખા મસાલા ભાત(tikha masala bhaat in Gujarati)
#વિકમીલ૧ #પોસ્ટ_૧ #સ્પાઈસી/તીખી #માઇઇબુક #પોસ્ટ_૬ Suchita Kamdar -
-
-
-
-
થ્રી લેયરસ બિરયાની(three layre biryani inGujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખી રેસીપી#થ્રી લેયરસ બિરયાની#માઇઇબુક પોસ્ટ 6 Yogita Pitlaboy -
-
આખા મસુર દાલ(aakha masoor dal in Gujarati)
#વિકમીલ૧ #પોસ્ટ_૨ #સ્પાઈસી/તીખી #માઇઇબુક #પોસ્ટ_૭ Suchita Kamdar -
-
-
-
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
-
-
-
-
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
-
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12920042
ટિપ્પણીઓ