રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને જીણી સમારો
- 2
આદુ લસણ મરચા ની પેસ્ટ કરો
- 3
એક કઢાઈ માં 4 ટેબલસ્પૂન તેલ મુકો
- 4
રાય જીરું ને હિંગ નો વઘાર કરો
- 5
ત્યારબાદ એમાં મેથી નાખી 5 મિનિઉતે પકવાળ્યો
- 6
ત્યારબાદ તેમાં 2 ગ્લાસ જેટલી છાશ ઉમેરો
- 7
5 મિનિટ સુધી પકવાળ્યો. ત્યારબાદ તેમાં 500 ગ્રામ બેસન ઉમેરો. ત્યારબાદ વેલણ થી બેસન નું ખીચુ થઈ જાય ત્યાંસુધી હલાવો
- 8
ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવીને ખીચુ પાથરીડયો ત્યારબાદ 10 મિનિઉતે સુકાવડ્યો. સુકાઈ જાય ત્યારબાદ ઢોકરી ના પીએસ કરી નાખો.
- 9
કઢાઈ માં 5 ટેબલ સ્પૂન તેલ મુકો ત્યારબાદ રાય, જીરું, હિંગ, લીંબળો, લાલ સુકામરચા, તમાલપત્ર નો વઘાર કરો.
- 10
ત્યારબાદ ડુંગરી અને ટામેટા નાખી પાકવા દયો.
- 11
લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરો
- 12
ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું,મરચું, ધાણાજીરું,ઉમેરો 5 મિનિટ સુધી પાકવા દ્યો.
- 13
તેમાં 2 ગ્લાસ છાસ ઉમેરો. છાશ ને 5 મિનિટ સુધી પકવાળ્યો.
- 14
ત્યારબાદ તેમાં ઢોકરી ના પીસ ઉમેરો.
- 15
ત્યારબાદ તેને 10 મિનિટ સુધી પકવાળ્યો.
- 16
ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો અને કોથમીર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
મારા ફેમિલી ની ફેવરિટ ડિશ#ib Shubhangi Rachh Pinky -
રજવાડી ઢોકળી(dhokali recipe in gujarati)
આજે આપણે સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત અને ખૂબ જ ટેસ્ટી તેમજ બનાવવા માં સરળ એવું ઢોકળી નું શાક બનાવતા શીખીશું. Kashmeera Parmar -
-
-
-
-
-
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
થેપલા ફ્રેંનકી
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ગુજરાતી અને ઇટાલિયન ને મિક્સ કરી ને બનાવી છે Vaishali Joshi -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળો શરુ થઇ ગયો છે.રોટલા, કઢી, લસણ ની ચટણી, ગોળ, કકડાવેલું લસણ, લસણીયા બટાકા , લીલવા, ઓળો,બધુ શિયાળા માં ગુજરાતી ઘરો માં બનતુજ હોય છે. એવી જ એક શિયાળાની કડકડતી ઠંડી માં અહીયાં એક વેરાઈટી પ્રસ્તુત કરું છું ---- રજવાડી કઢી જે લગભગ વીક માં 2-3 વાર અમારા ઘરે બનતી હોય છે અને જમવામાં એનો ટેસ્ટ માણીએ છીએ.જે રજવાડી કઢી લગ્ન પ્રસંગ માં પિરસવામાં આવે છે એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#WLD#cookpadindiaઘણીવાર આપણા ભાત વધી પડે છે. કારણ કે શિયાળા માં તો અવનવી વસ્તુઓ ગણી હોય ખાવા માં.. ત્યારે ભાત નથી ખાવાતા તો એમાંથી ગણી વાનગીઓ બનાવીએ છીએ.. એમાં ની આ સૌ થી સરળ વાનગી છે જે રાતે ઠંડી માં એકદમ ગરમગરમ ખાવાની ખૂબ મજા પડે છે... 😊 Noopur Alok Vaishnav -
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
-
-
-
-
બેસન સૂજી ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
દાળ-ચોખા પલાળવાની ઝંઝટ વગર ઈન્સટન્ટ બનતા ઢોકળા. Dr. Pushpa Dixit -
-
-
-
-
રજવાડી ચિઝી કચોરી
#નાસ્તો#ઇબુક૧#Day2આ રેસિપી એક નવી વાનગી છે આમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરેલો છે અને ઉપર ચીઝ છી નેલું છે Vaishali Joshi -
More Recipes
ટિપ્પણીઓ (2)