રાજસ્થાની દાળ ઢોકળી

#goldenapron3
#week8
#ટ્રેડિશનલ
આમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3
#week8
#ટ્રેડિશનલ
આમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ને ચણા નો લોટ લઇ તેમાં મીઠુ,અજમો,તેલ નાખી ને પાણી થી લોટ બાંધી લેવો
- 2
તુવેર ની દાળ ને બાફી લેવી
- 3
ઢોકળી નો જે લોટ બાંધેલો છે તેમાં થી લુંઓ લઇ ને મોટી રોટલી વણી ને તમને ગમતા ઢોકળી નો શેપ આપવો
- 4
હવે થોડુ પાણી ગરમ કરી તેમાં બનાવેલ ઢોકળી ને નાખી ને સરસ ચઢી જાય ત્યાં સુધી થવા દૌ
- 5
હવે એક કઢાઈ માં ઘી ગરમ મુકી તેમાં જીરું નાખી હિંગ નાખી લવિંગ,તમાલપત્ર,લીલા મરચા,આદું નાખી ને ટામેટા નાખી ને સરસ સાંતળી લો પછિ તેમાં બધાજ રેગ્યુલર મસાલા કરી લો ને સરસ સાતળી લો
- 6
હવે બાફેલી દાળ મા,બાફેલી ઢોકળી પાણી સાથેજ નાખી દો અનેં રેડી કરેલો વધાર નાખી ને હલાવી લો
- 7
સરસ બધુ ચઢી જાય એટ્લે ગેસ બંદ કરી દેવો
- 8
પ્લેટ માં દાળઢોકળી કાઢી કોથમીર નાખી ને ઉપર ઘી નાખી ને ગરમા ગરમ સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્ષ વેજ પુલાવ
#goldenapron3#Week6#તીખીઆમાં મે આદું અનેં ટામેટા નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
ચોળાની ઢોકળી
#VN#ગુજરાતીઢોકળી એ વન પોટ મીલ છે અને દરેક ગુજરાતી ઘરમાં લગભગ બનતી હોય એવી વાનગી છે. ઢોકળી નો આ પ્રકાર ખૂબ સરસ લાગે છે. જેમા કઠોળ ના ચોળા નો ઉપયોગ કર્યો છે અનેે ખાસિયત એ છે કે ઢોકળી વણી ને નહીં પણ હાથે થી દબાવીને બનાવીયે છીએ. Bijal Thaker -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પુરણપોળી(puranpoli recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-15#વિકમીલ૨#સ્વીટ પુરણપોળી આપણી ટ્રેડિશનલ વાનગી છે.. આમાં ખાંડ ની જગ્યાએ ગોળ અને તજ, લવિંગ, ઇલાયચીનો ઉપયોગ કર્યો છે.. મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે... Sunita Vaghela -
-
રાજસ્થાની ડાલબાટી
#ડિનરડાળબાટી હમેશા માજા સાથે ખાઈ શકાય તેવી વાનગી છે.વધારે પડતા ઘી માં ઉમેરી ને ખાધેલી બાટી ખુબજ સ્વાદિષ્ટ લેગ3 છે. Parul Bhimani -
-
-
-
-
દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.#supershef4Post2 Taru Makhecha -
-
-
-
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
-
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
દાળ ઢોકળી
દાલ ઢોક્લી એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને મોટેભાગે ગુજરાતી ઓ રવિવારે બપોરના ભોજન તરીકે કરવામાં આવે છે. " Leena Mehta -
-
સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ