ધ ઉનોલોટ ને શાકભાજીના પુડલા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
રીત લોટમા નિમક નેધાણાજીરૂ દહી મિકસકરીને રાખવુ પાલકનેધોઈ મિકસરની જાર મા પાલક,ધાણાભાજી,આદુ મરચા ની સરસ પેસ્ટ બનાવવી ને લોટમા મિકસકરી દેવી ને પુડલા નુ બેટર બનાવવુ તવીમા તેલ મુકી બેટર મનમુજબ પાથરવુ પાચ મિનિટ ઢાકી ને રાખવુ ઉપર પરપોટા ના ખાડા પડે એટલે શાકમિકસકરીતેમા ચાટ મસાલો નાખીને મિક્સ કરવુ તે પડ ઉપર મનમુજબ પાથરવુ બે મિનિટ ઢાકીને રાખવુ ફરી પલટાવવુ તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24844321
ટિપ્પણીઓ