રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરો.પછી તેમાં પાણી ઉમેરી ધીમે ધીમે રવો ઉમેરો અને ચલાવતા રહો જ્યા સુધી બધું પાણી સોસાઈ ના જાય ત્યાં સુધી.પછી તેને ઠંડુ થવા દો.
- 2
એક પેન લઇ તેને ગરમ કરી તેમાં ટોપરાનું ખમણ અને ખાંડ નાખી ૩-૪ મીનિટ ચલાવતા રહો.
- 3
હવે રવા ના નાના ગોળા બનાવી વચ્ચે ટોપર નું મિશ્રણ ભરી પીઠા નો આકાર આપી તેલ માં ધીમા તાપે તળી લો.કાજુ અને ટોપરાના મિશ્રણ સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
-
-
-
-
-
-
ગુલગુલા
#goldenapron2#Orissaગુલગુલા ઓડીશા ની પ્રખ્યાત રેસીપી છે.જે ખુબ ઓછી વસ્તુ માંથી જલ્દી બની જાય છે અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે. Ruchee Shah -
અરીસા પીઠા(સ્વીટ પેનકેક)
#goldenapron2ફ્રેન્ડ્સ, અરીસા પીઠા ઓરિસ્સા ની ટ્રેડિશનલ સ્વીટ છે. જે રાઈસ ફ્લોર અને ગોળ માંથી બંને છે. ખુબજ હેલ્ધી એવી આ વાનગી ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
છાનાર પાયેસ
#goldenapron2આ ખુબજ ફેમસ ડીસ છે વેસ્ટ બંગાળ મા ખાસ દુૅગા પૂજા મા બનાવવામાં આવે છે. Reema Jogiya -
-
-
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10852816
ટિપ્પણીઓ