ડ્રાયફ્રૂઇટ કેસર ફિરની પંજાબ
રાંધવાની સૂચનાઓ
- 1
૧ ટોંપુયું દૂધ લેવું. દૂધ ઉક્રે એટલે ચોખા ધોય ને નાખી દેવા એના પછી એમાં ૨ ચમચી ઘી નાખવું અને સતત હલાવતા લેવું ધીમા ગેસ એ એના પછી એમાં ખાંડ નાખીને સતત હલાવું.
- 2
હવે ભાટ ને ગરવા દેવું એના પછી દૂધ ને ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી હલાવું એના પછી એમાં દૂધ નો મસાલો અને એલચી પાવડર નાખવો એના પછી ડ્રાયફ્રૂઇટ નાખવું અને કેસર આખી ને સતત હલાવું અને હવે ઠંડુ થવા દેવું.
- 3
હવે કાચ ના બોલ માં ફિરની ને લય ને એને ડ્રાયફ્રૂઇટ કતરણ સાથે સર્વે કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફિરની
#goldenapron2Week4Punjabiફીરની એ પંજાબ માં ખવાતી સ્વીટ છે મિત્રો, કેસર પિસ્તા નાખેલી ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર ૩૦ મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેસર સીતાફળ ફિરની (Kesar Sitafal Firni Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6# સીતાફળફિરનીરેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11124602
ટિપ્પણીઓ