રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેંદો
  2. ૧/૪ કપ રવો
  3. ૧/૪ કપ ઘી
  4. ચપટીમીઠું
  5. ૧/૩ કપ ખાંડ નો પાવડર
  6. ૧/૨ ટીસ્પૂન વેનીલા એસેનસ
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા મા ઘી ઉમેરી ૫ મિનિટ રાખો.

  2. 2

    મેંદો, ઘી ઉમેરેલ રવો મીકસ કરો. તેમાં ખાંડ નો પાવડર, મીઠું, વેનીલા એસેનસ ઉમેરી લોટ બાંધવો.

  3. 3

    લોટ માંથી લૂઓ લ ઇ કાંટા, કાં સકા થી કલકલ નો શેઇપ આપો.

  4. 4

    ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes