રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને તેની છાલ ઉતારો હવે તેની ચિપ્સ બનાવો મશીન માં હવે તેને એક તપેલામાં પાણી ભરી અને ડુબાડુબા રાખી દો 15 મિનિટ માટે 15 મિનિટ પછી તેને કાઢી અને કોરી થવા દો
- 2
ત્યારબાદ લોયા માં તેલ મૂકી ફાસ્ટ ગેસ ઉપર મુકો તેલ 500 ગ્રામ જેટલું મૂકવાનું તેલ ગરમ થાય પછી તેમાં ચીપ્સ નાખવાની પછી તે બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની એટલે તે એકદમ ક્રિસ્પી બન સે ગરમ હોય ત્યારે જ તેમાં મસાલો એડ કર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મરી પાવડર તો તૈયાર છે આપણી બટેટાની ફિંગર ચિપ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બટેટાની ચિપ્સ
#ઉપવાસ ચિપ્સ નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. જે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ ભાવે છે. આ ચિપ્સ ગમે ત્યારે ખાઈ શકાય છે. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે. સાંજે ચા સાથે પણ ખાઈ શકાય છે. midnight મૂવી જોતા પણ ખાઈ શકાય છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે પણ ચીપ્સ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
#GA4#week1નાના-મોટા સૌને ભાવે એવી આઈટમ એટલે બટેટાની ચિપ્સ. ગમે ત્યારે કોઈને પણ પૂછો ખાવા માટે તૈયાર જ હોય અને બની પણ ઝડપથી થાય. Nila Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11506758
ટિપ્પણીઓ