રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ લો પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરૂ અડધી ચમચી મરચું પાવડર જરૂર મુજબ પાણી નાખી બેટર બનાવો પછી ત્રણ નંગ બટેટા લઈ તેને પાણીથી ધોઈ અને છાલ ઉતારી લો પછી તેને ગોળ પતરી પાડી લો
- 2
પછી પથરીને બેટર માં બોળીને તેલમાં તળી લો આ રીતે બધી પતરી તળી લો તો તૈયાર છે તમારા ગરમાગરમ પતરી ના ભજીયા તેને સો સ ને કોથમીરની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને લોટ વાળો સરગવાની સિંગ
#ટ્રેડિશનલ સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમેજયૂસ સુપ બનાવી શકો છો Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
સમોસા
#ટ્રેડિશનલ ગુજરાતમાં દરેક ઘરના લોકોની આ ફેવરિટ આઇટમ હોય છે આ આઈટમ નાના બાળકથી માંડી અને મોટા વ્યક્તિ સુધીના લોકોની ફેવરિટ હોય છે માટે જ થ્રી ઈડિયટ મુવી મા પણ કરીના કપૂર પોતાના લગ્ન વખતે બોલે છે કે તમારે ગુજરાતીઓને મજેદાર આઇટમ હોય છે જેમ કે ઢોકળા ફાફડા જલેબી વગેરે તો આજે મેં પણ આ રેસિપી ટ્રાય કરી છે મેં તો ટ્રાય કરી તમે પણ તમારી રીતે આ રેસિપી ટ્રાય કરી અને જણાવશો Khyati Ben Trivedi -
સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
#MDC#Nidhi#Jain#sev#namkin#koronasto#chanalot#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારથી જ અમારા ઘરમાં કોરા નાસ્તા માં આ સેવ બને છે. અમારા ઘરમાં બધાને આ સેવ ખૂબ જ પસંદ છે. સેવ એ કોઈકને સામાન્ય વાનગી લાગતી હશે પરંતુ મારા મમ્મી જે રીતની સેવ બનાવતા હતા તે રીત નાં સ્વાદ ની હજુ પણ ક્યાંય ચાખી નથી, અને મારાથી પણ ગમે તેટલા પ્રયત્નો કર્યા મમ્મી જેવી સેવ બનતી નથી. મારા કાકા તથા મામા નાં ઘરે પણ હંમેશા મમ્મી ની બનાવેલી સેવ ની માગણી રહેતી, એવી સરસ સેવ બનાવતી હતી. છેલ્લા 10 મહિના થી મમ્મી પથારીવશ છે, આથી 10 મહિના થી એ સેવ નાં સ્વાદ ને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ. આ રેસિપી હું મારા મમ્મી ને સમર્પિત કરું છું. એ આસેવ લાકડાંનાંસંચામાં બનાવતી હતી, મેંઅહીં પિત્તળ નાં સંચા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ સેવ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરી રાખીએ તો લગભગ ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Shweta Shah -
-
-
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11498219
ટિપ્પણીઓ