બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)

બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને ધોઈને છાલ ઉતારી લેવી. પછી તેને ચોખ્ખા પાણી થી ધોઈ લો. હવે તેને ચિપ્સ કરવાના મશીન માં વારાફરતી 1 બટેટુ મૂકી તેની ચિપ્સ કરી લેવી.
- 2
તૈયાર થયેલી બધી જ ચિપ્સ એક મોટા બાઉલમાં પાણી ભરી તેમાં પલાળી દેવી. બે-ત્રણ વખત પાણી બદલી તેને ધોઈ લેવી.
- 3
કે જેથી કરીને બટેટા નો વધારો સ્ટાચૅ નીકળી જાય. અને ચિપ્સ ક્રિસ્પી થાય. આ બધી ચિપ્સ ને એક કપડા ઉપર પહોળી કરીને થોડીવાર કોરી થવા દેવી. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડી થોડી ચિપ્સ નાખી બરાબર હલાવી. બ્રાઉન અને ક્રિસ્પી થાય. એટલે એક પ્લેટમાં કાઢી લેવી.
- 4
તેની ઉપર સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, મરી પાઉડર છાંટી ટમેટો કેચપ અને છાશ સાથે સર્વ કરવું. છાશ ની બદલે ઠંડુ કોઈ પણ પીણું લઈ શકાય. પણ અમે તો છાશ ને જ પ્રાયોરિટી આપી છે. ગરમ-ગરમ ટેસ્ટી ચિપ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ચિપ્સ (poteto chips recipe in Gujarati)
મારા દીકરાને આ ચિપ્સ બહુ જ ભાવે.. અને અત્યારે બટેટાની સિઝન ને કારણે આ ચિપ્સ વાઇટ પણ બને છે.અને લાંબી પ્રોસિજર વિના ઝડપથી બની જાય છે. Sonal Karia -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે. Sangita Vyas -
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
બટેટાની ચિપ્સ
#ઉપવાસ ચિપ્સ નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. જે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ ભાવે છે. આ ચિપ્સ ગમે ત્યારે ખાઈ શકાય છે. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે. સાંજે ચા સાથે પણ ખાઈ શકાય છે. midnight મૂવી જોતા પણ ખાઈ શકાય છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે પણ ચીપ્સ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
સ્વીટ પોટેટો ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
#FFC3 : રતાળુ ની ચિપ્સરતાળુ ની ચિપ્સ મૂકવાની હતી પણ અહીંયા Sweet potato chips )Kenya ( Mombasa ) માં મને purple yam (રતાળુ) ન મળ્યા એટલે મેં sweet potato શક્કરિયા ની ચિપ્સ બનાવી છે. Sonal Modha -
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ... રતાળુ ખાવા નાં ઘણા ફાયદા છે. રતાળુ નો ઉપયોગ મોટે ભાગે ઊંધિયું બનાવતી વખતે કરવામાં આવે છે. આજે આપણે નાના મોટા દરેક ને ભાવે એવી રતાળુ ની ચિપ્સ બનાવીશું. ક્રિસ્પી મસાલાવાળી રતાળુ ની ચિપ્સ ચ્હા સાથે ખાવાની ખૂબ મઝા આવશે. Dipika Bhalla -
પોટેટો ચિપ્સ
#નાસ્તો#ઇબુક૧#૨#રેસ્ટોરન્ટપોટેટો ચિપ્સ નાસ્તા માટે,ટિફિન માટે ખૂબ જ સરસ લાગે છે બાળકો જ નહિ મોટા લોકો ને પણ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
-
નાચોસ ચિપ્સ (Nachos chips recipe in Gujarati)
આ ચિપ્સ મોટા-નાના બધાને બહુ ભાવે છે અને બહાર માર્કેટમાં બહુ જ મોંઘી મળે છે જેથી આજે આ રેસિપી હું શેર કરું છું.#માઇઇબુક#સુપરસેફ2 Devika Panwala -
આલુ બ્રેડ કોઇન્સ ( Potato Bread Coins recipe in Gujarati
બટેટાની દરેક વાનગી બધાં ને ભાવે,હવે બનાવો આલુ બ્રેડ કોઇન્સ.#આલુ Rajni Sanghavi -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
ભીંડા ની ચિપ્સ (Ladyfinger Chips Recipe In Gujarati)
તમે બટેટા અને કેળા ની ચિપ્સ ખાધી હસે.. પણ ભીંડાની પણ ચિપ્સ બને છે..તે પણ કુર્કુરી અને સ્વાદિષ્ટ લાગે છે..તેને મે અહી કઢી & ખીચડી સાથે સર્વ કરી છે...અમે કઢી સાથે બટેટા,કેળા કે ભીંડા ની ચિપ્સ જ બનાવીએ...તે સાઈડ માં ખાવા માટે ચાલે....અને તે ફટાફટ બની પણ જાય છે...#સાઈડ Tejal Rathod Vaja -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
#બટેટા ક્રચી ચિપ્સ(bataka chips in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિકમિલ#ફ્રાઇડઆપડે બહાર જે ફ્રેચ ફ્રાયડ કહીએ, ફિંગર ચિપ્સ કહીએ, પોટેટો ચિપ્સ કહીએ, તે એકદમ બહાર જેવી ક્રિસ્પી જે 2 કલાક સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે ને શુદ્ધ ઘરની બનાવેલી આપડે ખાઈ શકીશુંNamrataba parmar
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
ચિપ્સ તો નાના મોટા બધા ને ભાવતી હોય છે. તો આજે ચિપ્સ માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ (4)