હૈદરાબાદી ગી્ન બીરયાની

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વયકિત
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1 કપડુંગળી ઝીણી સમારેલી
  3. ૧/૨ કપ લીલા વટાણા
  4. 1 કપકોબી, ટમેટા ને ફલાવર
  5. 1 કપપાલક પયુરી
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીબિરયાની મસાલો
  9. ૨,૩ લવીંગ, બાદીયુ, મરી, ને તજ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ઘાણા પાઉડર
  12. 1 ચમચીમીઠું
  13. ૧/૨ ચમચી જીરુ
  14. ચપટી, મરી પાઉડર
  15. ૩,૪ ચમચી તેલ
  16. ૪,૫ કાજુ
  17. 1 ચમચીપનીર ખમણેલું
  18. કોથમીર
  19. ચપટીચીલી ફલેકસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ને અધકચરા રાંધી લેવા ને શાક બાફી લેવા.પછી પેન મા તેલ મુકી ને જીરુ નો વઘાર કરી તેમા આખા ગરમ મલાલા સાતળવા. પછી તેમા ડુંગળી ને આદુ મરચાની પેસ્ટ સાતળવી.પછી બધા શાક ને પાલક પયુરી નાખી ને સાતળવુ.

  2. 2

    હવે તેમા રાઘેલા ચોખા ને બઘા મસાલા નાંખી ને મિકસ કરવુ. પછી એક બાઉલમાં શેપ આપી ને માથે ચીલી ફલેકસ, પનીર ને કાજુ થી ગા્નિસ કરી ને દહીં ને પાપડ સાથે સવॅ કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes