કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)

Shital Bhanushali @cook_17998411
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બઘા વેજ. ને સમારી લેવા. લસણ ને ફોલી લેવુ.
- 2
હવે એક તપેલાં મા તેલ ને ઘી મુકી ને તેમા ચપટી હીંગ નાખી નેઆખા મસાલા નાખીને ડુંગળી ને લસણ સાતળવા. સોફટ થાય ત્યા સુધી.
- 3
પછી તેમા આદુ મરચા ને કેપસિકમ નાખી ને સાતળવુ.પછી ટામેટાં નાખી સાતળવા.
- 4
આમ બઘુ વારાફરતી નાખવુ. પછી તેમા કાજુ નાખવા ને સાતળવુ. પછી તેમા બઘા રેગ્યુલર મસાલા ને કીચનકીંગ મસાલો નાખીને હલાવવુ.
- 5
પછી પનીર ને ગેૃટ કરી ને નાખવુ. ને છેલ્લે કસુરી મેથી પીસી ને નાખી મિક્સ કરીને ૧ મિનિટ પછી ઉતારી લેવુ. થોડુ ઠંડુ થાવા દેવુ.
- 6
હવે તેમાથી આખા મસાલા કાઢીને જરુર મુજબ પાણી નાખી ને બ્લેનડર કે મિક્ષર મા પીસી લેવુ. પછી મલાઈ નાખીને સારી રીતે મિક્સ કરી ને કાજુ સાથે સવૅ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
-
વેજ. કોફતા કરી(Veg. Kofta kari recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 6 Sudha Banjara Vasani -
-
-
-
-
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
-
-
-
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પનીર બટર મસાલા લબાબદાર (Paneer Butter Masala Lababdar Recipe in gujarati)
#માઇઇબુક_પોસ્ટ_23#સુપરશેફ૧_પોસ્ટ_1#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#with_butter_Paratha#Added_lots_of_cream_Malai & Butter Daxa Parmar -
-
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
-
-
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
મશરૂમ મસાલા (Mashroom Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૪ Urmi Desai -
-
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
ચોળી બટેટા સબ્જી(choli bataka sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_૨ #માઇઇબુક #પોસ્ટ_૨૭ Suchita Kamdar -
-
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13117304
ટિપ્પણીઓ