ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ

#goldenapron3
#week20
#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ
#goldenapron3
#week20
#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તવલા માં ઘી મૂકી અને ખમણ ને શેકિ લો ખમણ લાઈટ દેખાઈ ગયા પછી તેને એક બીજા વાસણમાં કાઢી લો
- 2
પછી તે જ તવલામાં કન્ડેન્સ્ડ મિલ્ક ને ગરમ કરો લાઈટ ગરમ થઇ ગયા પછી તેમા મેંગો પલ્પ નાખો અને સતત હલાવતા રહો
- 3
બાદ મા તેમાં ટોપરાનું ખમણ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ છેલ્લે એક પૂરણ તૈયાર થશે ત્યાં સુધી હલાવતા જવું
- 4
ત્યારબાદ brown ચોકલેટને મેલ્ટ કરી તેનું બેટર તૈયાર કરો અને પૂરણ ઠંડુ થય જાય પછી તેના નાના નાના બોલ કરો અને ચોકલેટ ના બેટર માં ડીપ કરો મને ફ્રીઝરમાં 15 મિનિટ સેટ થવા માટે મૂકી દો વ્હાઈટ ચોકલેટને પણ મેલ્ટ કરી લેવી
- 5
૧૫ મિનિટ સેટ થયા પછી ચોકલેટ બોલને બહાર કાઢી તેના પર વાઈટ ચોકલેટથી ડીઝાઈન આપો તો આ રીતે તૈયાર છે ચોકો બોલ કશુંક નવું કરીને આપતો તો આપના બાળકને જરૂર ભાવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
-
રોટી ચોકો બોલ
#રોટીસ#goldenapron3#વીક 18#રોટીઆ રોટીસ કોન્ટેસ્ટમાં ભાખરી ના લાડવા નું નવું વર્ઝન કર્યું છે મેં આ લાડુ માં ઓટ્સ. ઘઉં ની રોટલી કરી તેમનો પાવડર થી. ચોકલેટ. ધી ના લાડુ બનાવ્યા છે Jayna Rajdev -
કોકોનટ ચોકો બોલ (Coconut Choco Balls Recipe In Gujarati)
#SBઆ રેસીપી બાળકો માટે છે જેને ખુબ વધારે પડતી ચોકલેટ ખાવી પસંદ હોય તેના માટે છે જેને લીધે હું આ હેલ્ધી રેસીપી તમારા બધા સાથે શેર કરવા માંગું છું Dhaara patel -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
મેંગો કોકોનટ હલવા વીથ આઈસ્ક્રીમ સિઝલિંગ(mango coconut Halwa recipe in gujarati)
#goldenapron3Week૧૯#કૈરી parita ganatra -
-
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta -
-
મેંગો આઇસ્ક્રીમ વિથ ચોકલેટ મેંગો
#ફ્રૂટ્સઆ એક ડેઝર્ટ છે જે ઘર ના નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ ભાવશે. મેંગો આઈસ-ક્રીમ સેટ કરતી વખતે એમાં કેરીના નાના ટુકડા પણ ઉમેરિયા છે. ફ્રેશ ક્રીમ બીટ કરી એમાં તાજો કેરી નો રસ ઉમેરીને બીટ કરીયું છે. આ ડીશ માં કેરીમાં કાપા પડી પછી એની ઉપર પીગળેલી ચોકલેટ નાખી સેટ કર્યું છે.આશા રાખું છું કે આ રેસિપી આપ સૌ ને પસંદ પડશે કારણકે આમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, એકદમ natural છે બધું! Krupa Kapadia Shah -
-
-
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CRબોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
-
-
મિલેટ મસ્તી વિથ હેલદી સલાડ
#HM બાજરી ની રેસીપી બધા બાળકો પસંદ ના કરતા હોય એટલે મે એક અલગ વેરિયેશન કર્યું છે જેથી બધા બાળકોને પસંદ આવે સ્પેશ્યલી મારી ડોટર માટે તૈયાર કર્યું છે .સાથે હેલ્ધી વેજીટેબલ સલાડ તૈયાર કર્યું છે જે કલરફુલ દેખાય તો બાળકો જલ્દી પસંદ કરે છે. Kajal Popat -
કોકોનટ ચોકલેટ બોલ
#goldenapron3વીક 19ખુબજ સરળ ને ફટાફટ બની જતી રેસિપી છે.ને બાળકો ને ખુબજ ભાવે એવી. Sneha Shah -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
-
-
મેંગો શ્રીખંડ શોટ્સ
#સમરઆજે પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવવાની હતી.એની માટે જે હંગ કડ બનાવ્યું એ થોડુંક બચી ગયું એટલે એનાથી મેંગો શ્રીખંડ બનાવી લીધું. Kavita Sankrani -
-
કોકોનટ સ્નો બોલ
#બર્થડેપાર્ટી હોય અને ચોકલેટ ન હોય તે કેમ બને તો ચાલો બનાવીએ યુપીએ ટેસ્ટ વાળી ચોકલેટ.Heen
More Recipes
ટિપ્પણીઓ (7)