કોકોનટ ચોકલેટ (coconut chocolate recipe in Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

કોકોનટ ચોકલેટ (coconut chocolate recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનીટ
૪ વ્યકિત
  1. ૨.૧/૨ મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ ના પીસ
  2. ૩ ચમચીઝીણું નાળિયેરનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલા માં પાણી ભરી તેને ગેસ પર ગરમ કરવા મૂકવું. પાણી ગરમ થાય ત્યાં સુધી બાજુ માં ચોકલેટ સ્લેબ ને ખમણી વડે ખમણી લેવું.

  2. 2

    ત્યાર બાદ તેને એક બાઉલ માં નાખી તે બાઉલ ને પાણી ભરેલા તપેલા પર મૂકી દેવું. ગેસ ની આંચ ફૂલ રાખવી. ધીમે ધીમે સ્લેબ ઓગળવા નુ શરૂ થશે.

  3. 3

    સ્લેબ ઓગળી ને ઘટૃ લિક્વિડ ફોમ માં આવે એટલે તેને નીચે ઉતારી તેમાં નાળિયેરનું ખમણ નાખી મિકસ કરવું. પછી તેને ચોકલેટ મોલ્ડ મા ભરી ૧૦-૧૫ મિનીટ ફ્રીજર માં ઢાંકી ને રહેવા દેવું. પછી તેને બહાર કાઢી ચોકલેટ મોલ્ડ માથી કાઢી લેવી અને સવૅ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

Similar Recipes