બફવડા (Bafwada recipe in Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
શેર કરો

ઘટકો

  1. સ્વાદ મુજબ મીઠું
  2. 4-5 બાફેલા બટાકા
  3. 1 ચમચીમરચા ની પેસ્ટ
  4. 1/2 ચમચીગરમ મસાલો
  5. 2 ચમચીઆરા નો લોટ
  6. સ્ટફિંગ માટે
  7. 2 ચમચીશીંગ
  8. 2.ચમચી વરિયાળી
  9. 2ચમચી. તલ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 2 નગલીલા મરચાં ક્રશ કરીને
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શીંગ, વરિયાળી અને તલ ને સેકી ને તેને ક્રશ કરી લો

  2. 2

    પછી એક બાઉલ મા બટાકા નો માવો લઇ લો અને તેમાં મીઠું, ગરમ મસાલો અને લીલા મરચા ક્રશ કરી ને નાખો અને બરાબર મિકસ કરી લો

  3. 3

    પછી બટાકા નો તૈયાર કરેલ માવા માંથી થોડો માવો લઇ તેની નાની પૂરી જેવી હાથ વડે ઠેપી લો પછી તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ નો મસાલો ભરી લો અને પછી તેને પેક કરી ગોળ વાળી ને ગોળ બોલ્સ બનાવી લો

  4. 4

    પછી તૈયાર કરેલ બોલ્સ ને આરા ના લોટ માં.રગદોળી લો અને તેને પંદર મિનિટ સુધી ફ્રીજ માં મૂકી દો

  5. 5

    પંદર મિનિટ પછી તૈયાર કરેલ બોલ્સ બહાર કાઢી લો અને તેને ગરમ તેલ માં મીડિયમ ગેસ એ ગોલ્ડન કલર ના તળી લો અને તેને કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes