આલુ પૂરી (aalupuri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લઇ તતેને ઠડાં પડવા દો.. પછી તેને ખમણી માં ખમણી લઇ ને તેમાં મસાલા.. તલ.. મોણ.. આદું મરચાની પેસ્ટ નાંખી ને સારી રીતે મિક્ષ કરી લઇ ને તેમાં જેટલો લોટ સમાઈ ઘઉં નો લોટ ઉમેરી ને લોટ બાંધી લો..
- 2
પછી તે લોટ ને 10 મિનિટ ઢાંકી ને રાખો.. ત્યાર બાદ તેના એક સરખા લુવા કરી પાટલા પર મોટો રોટલો વણી ને એક સરખી નાની પૂરી વણી ને રાઉન્ડ સેપ આપી ગરમ તેલ માં તળી લો.. તો નાસ્તા ચા કે કોફી સાથે ખાઈ શકાય તો તૈયાર છે આલુ પૂરી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
-
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
#thim 8#Week 8આલુ પૂરી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે તે કોથમીર ચટણી જોડે કે ચા કોફી જોડે સરસ લાગે છે તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
-
-
-
-
આલુ પરોઠા
#સૂપેરસેફ૨.આલુ પરોઠા બાળકો ને વધારે પસંદ હોય છે બાળકો તેને સ્કુલ માં જાય ત્યારે ડબા માં પણ લઈ જાય છે. Bhavini Naik -
-
-
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી.. Radhika Nirav Trivedi -
-
આલુ દાબડા (aalu dabada recipe in gujarati)
આલુ દાબડા ખંભાત ની ફેમસ વાનગી છે જે ખાવા માં બોવ જ ટેસ્ટી લાગે છે આજે મે ખંભાતની ફેમસ વાનગી બનાવી છે, આલુ દાબડા. Dhara Patoliya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
આલુ પૂરી
#ATW1#TheChefStory#CookpadIndiaઆલુ પૂરી એ ગુજરાત માં લગભગ બધી જગ્યા એ સરળતા થી મળી જતું સ્ટ્રીટ ફૂડ છે. તડેલા મરચા, કટિંગ ચા અને લીલી ચટણી જોડે એને પીરસવા માં આવે છે. બનાવવા માં ખુબ સરળ અને ટેસ્ટી. બાળકો ને આ ભજીયા ખુબ પસંદ આવતા હોય છે. Khyati Dhaval Chauhan -
-
-
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
#EB #Week8 #Aloo_Puri #MasalaAlooPuri#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમસાલા આલુ પૂરીબનાવવામાં સરળ, સ્વાદ માં લાજવાબ ,નાસ્તા માં કે પછી ટિફીન માં ,પાર્ટી માં કે પછી પીકનીક માં,નાનાં - મોટાં બધાંની મનભાવતી,ચાલો બનાવીએ મસાલા આલુ પૂરી .. Manisha Sampat -
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12804186
ટિપ્પણીઓ (3)