કેરી નો રસ(Mango Ras)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ.

કેરી નો રસ(Mango Ras)

ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાકી કેરી
  2. 2/3 ચમચી ખાંડ
  3. 4/5આઈસ ક્યૂબ
  4. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને પાણી માં 3/4 કલાક માટે પલાળી ને રાખો. આમ કરવાથી કેરી ની ગરમી બહાર નીકળી જશે. હવે એની છાલ કાઢી લ્યો અને એના નાના ટુકડા કરો.

  2. 2

    હવે એક મિક્સી જાર મા બધા ટુકડા નાખો જરૂર મુજબ ખાંડ નાખો, બરફ નાં ટુકડા નાખો અને એકરસ પીસી લ્યો. ઘટ્ટ લાગે તો થોડું દૂધ ઉમેરો.

  3. 3

    તો તયાર છે તાજો કેરી નો રસ. આને પૂરી/ રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes