રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મુઠીયા બનાવા માટે
  2. 1/2વાટકી ચણાનો જાડો લોટ
  3. 1 વાટકીબેસન જીનો લોટ
  4. 2 ચમચીતેલ
  5. 1/2ચમચી હળદર
  6. સ્વાદનુસાર મીઠું
  7. ચપટીસોડા
  8. પાણી જરૂર પ્રમાણે
  9. વઘાર માટે
  10. 2ચમચા તેલ
  11. 1/2ચમચી રાઈ
  12. 1/2ચમચી જીરું
  13. થોડી આખી મેથી
  14. થોડાઆખા ઘાણા
  15. ચપટીહિંગ
  16. 1/2ચમચી હળદર
  17. 1 ચમચીલાલ મરચું
  18. 1 ચમચીધાણાજીરું
  19. 1 ચમચીગરમ મસાલો
  20. 1/2ચમચી ખાંડ
  21. 1 ચમચીલીંબુ રસ
  22. કોથમીર ગાર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મુઠીયા બનાવા બંને લોટ ભેગા કરો તેમાં સોડા મીઠું તેલ હળદર નાખી કઠણ લોટ બાંધી સાઈડ મા મુકો

  2. 2

    એક પેન મા તેલ મૂકી રાઈ મેથી ધાણા જીરું તતડે એટલે હિંગ નાખી

  3. 3

    એક વાટકી મા પાણી લઇ તેમાં બધા મસાલા કરી લેવા મરચું હળદર ધાણા જીરું મીઠું આ મસાલા વાળું પાણી નાખવું પાણી બરાબર ઉકળે એટલે પેલા લોટ માંથી નાના નાના મુઠીયા વળી ઉકળતા રસા મા નાખવા

  4. 4

    થોડું પાણી નાખી ધીમે તાપે 20મિનિટ ચડવા દેવા ઉતારવા ટાઈમે ખાંડ લીંબુ ગરમ મસાલો નાખવો હલાવી લેવા upar કોથમીર થી ગાર્નીસ કરો તૈયાર છે સ્પાઈસી મુઠીયા 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

Similar Recipes