રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લઈ તેમાં મોણ મસાલા કરી લોટ બાંધી લો.
- 2
ઢોકળિયા માં પાણી ગરમ થવા મુકી દો(preheat)....લોટ ના મુઠીયા વાળી મુઠીયા બાફવા મુકી દો પહેલા ફાસ્ટ ગેસ પર અને 15 મિનિટ પછી ધીમે ગેસ પર પાંચ-સાત મિનિટ થવા દો
- 3
આપણા મલ્ટીફ્લોર્સ મુઠીયા બફાઈને તૈયાર થઈ ગયા છે રાઉન્ડ શેપમાં કટ કરી લો. વઘાર માટે એક લોયામાં તેલ મુકી રાઈ,જીરું,હિંગ,લીમડાના પાન અને તલ ઉમેરી મુઠીયા વધારી દો. તો તૈયાર છે મુઠીયા
- 4
સર્વિંગ પ્લેટમાં લઈ દૂધ દહીં છાશ ચા કોફી લીલી ચટણી કે રાબ મનગમતી વસ્તુ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
મગની દાળના પતરવેલીયા(mag ni Dal na pattar veliya recipe in Gujarati)
#વીકમિલ3#steamed Gita Tolia Kothari -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
-
-
-
-
-
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
મીઠો લીમડો અને ખીચડી ના થેપલા(mitho લીમડો એન્ડ khichdi na thepla in Gujarati)
#goldenapron3#week23 Sejal Agrawal -
મિક્સ ફ્લોર એન્ડ વેજીટેબલ ગોટા
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post25આજે મેં મિક્સ ફ્લોરના ગોટા બનાવ્યા છે. આપણે વાટી દાળના ભજીયા તો બનાવતા જ હોઈએ.આજે કંઈક નવું ટ્રાય કર્યું છે જે મારા ઘરમાં બધાને બહુ ભાવ્યું, તમે પણ ટ્રાય કરજો ચોમાસાની સિઝનમાં વરસતા વરસાદમાં આ ગોટા ખાવાની બહુ મજા આવે છે. Kiran Solanki -
-
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
-
-
સાતમ નો થાળ(Satam no thal recipe in Gujarati)
#સાતમસાતમ હોય એટલે બધાના ઘરમાં બધી જ વસ્તુ બનતી હોય..બધાને હેપી સાતમ. Hetal Vithlani -
-
-
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
#GA4#week9#puri#post.2.Recipe no 108.સાતપડા એટલે મસાલા પૂરી જે સાઈઝમાં મોટી બનાવવાની હોય છે .જોકે મેં નાની બનાવી છે.સ્વાદમાં સરસ લાગે છે .ઘણીવાર સાંજે શું જમવાનું બનાવવુ તે નક્કી નો થતું હોય ,ત્યારે ફટાફટ એ બની શકે છે .આગળની કંઈપણ તૈયારી વગર તે ફટાફટ બની જાય છે .અને સાતપડા ની સાથે દહીં અને ચા અને તે પણ ન શક્ય હોય તો છૂંદો કે તીખુ અથાણું પણ સરસ લાગે છે. Jyoti Shah -
દુધી કોફતા વિથ ગ્રેવી(dudhi kofta with greavy recipe in Gujarati)
#સુપરશેફ1#સુપરશેફ2 Bhavisha Manvar -
-
લેફ્ટ ઓવર મગ ભાત અને દૂધીના ઢોકળા (Left Over Moong Rice Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના મુઠીયા તો આપણે બધાં બનાવીએ જ છીએ. પણ આજે હું એ થોડા અલગ રીતથી બનાવુ છું. તમે પણ બનાવો અને મારી સાથે શેર કરો ushaba jadeja -
-
ભાખરી શાક ખીચડી(bhakhri saak khichdi in Gujarati)
#માઇઇબુક#post23#goldenapron3#week25#satvik Shyama Mohit Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203920
ટિપ્પણીઓ (2)