રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધા કોબી ખમણી ને પાણી કાઢી નાખો
- 2
ત્યાર બાદ તેમાં નીમક,ગરમ મસાલો, સોયાસોસ,મેંદો ને કોર્ન ફ્લોર નાખી ગોળી વાળી લો.
- 3
ત્યાર બાદ ધીમા ગેસ પર તળી લો
- 4
ત્યાર બાદ તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી ને આદુ,લસણ ની પેસ્ટ નાખી ને સાંતળી લો થોડી વાર બાદ સિમલા મરચા ને સેજવાન ચટણી તથા સોંયાસોસ ને ટોમેટો કેચઅપ નાખી હલાવીને જરૂર મુજબ નીમક નાખો.ત્યાર બાદ થોડું પાણી નાખી ચડવા દહીં નીચે ઉતારી લો.
- 5
ત્યાર બાદ સિમલા મરચા થી ગાર્નિશ કરીને પીરસો આ વાનગી નાના બાળકોને તીખી હોવા છતાં પણ બહુજ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
#LOમેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે. Purvi Baxi -
ચાઈનીઝ ભેલ વિથ હેેલ્થી ટ્વિસ્ટ
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆને વધુ હેલ્થી બનાવવા માટે નૂડલ્સને તળવા ને બદલે મેં તેને એર ફ્રાયરમાં તૈયાર કરી છે. એટલે કે વગર તેલ માં નુડલ્સ ફ્રાય કરયા છે. ખૂબ સારા વેજીટેબલ નાખીને ફાસ્ટ ફૂડ ને હેલ્થી ટચ આપવામાં આવ્યું છે. Bijal Thaker -
-
-
-
વેજ 99 (veg 99 recipe in Gujarati)
#વિકમીલ૧આ એક ચાઈનીઝ વાનગી છે પરંતુ સ્વાદ માં થોડી સ્પાઇસી હોય છે.એકદમ ક્રિસ્પી અને ચટપટી આ ડીશ ખાવાની ખૂબજ મજા આવે છે. Bhumika Parmar -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
ક્રિસ્પી વોટર ચેસ્ટનટ
શિંગોડા નું સ્ટાર્ટર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડા માં થી ઘણા તત્વો મળી રહે છે જે સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ઘણા ફાયદા આપે છે.#હેલ્થીફૂડ Disha Prashant Chavda -
-
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12929995
ટિપ્પણીઓ (7)