હૈદરાબાદિ બિરયાની (Hyderabadi biryani recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1કાન્દાનિ સ્લાઈડ કરેલી
  2. 1 ચમચીઆદુ લસણ નિ પેસ્ટ
  3. 200 ગ્રામબિર્યાની ચોખા માંથી બનાવેલા ભાત
  4. 3 ચમચીતેલ
  5. 2 ચમચીકાજુ કિસ્મીસ
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 1 કપપાલક પ્યુરિ
  8. કોથમીર ગાર્નિશ માટે
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીશાહિ બિર્યાની મસાલો
  11. ચપટીહળદર
  12. 4-5લીલા તીખા મરચા
  13. 1બાઊલ વેજિટેબલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1/2 ટી ચમચી તેલ મા કાન્દા ને સાતળવા.તેમા લસણ આદુ નિ પેસ્ટ એડ કરી 1 મિનિટ મિક્સ કરી તેને ઠન્ડૂ થાવ દેવું.ત્યારબાદ તેમ તીખા લીલા મરચા એડ કરી તેની ગ્રેવી કરવી.અહિ આપણે મરચા પાઉડર નો ઉપયોગ નહિ કરવાના.માટે જરૂર મુજબ લીલા મરચા નો ઉપયોગ કરવો.

  2. 2

    તેલ મુકી જીરૂ થી વઘાર કરવો.તેમા રેડિ કરેલી ગ્રેવી ઉમેરવી.મિક્સ કરવું.2 મિનિટ બાદ તેમા ગરમ મસાલો એડ કરવો

  3. 3

    બિર્યાની મસાલો હળદર મિક્સ કરવી

  4. 4

    તેમા પાલક નિ પ્યુરિ ઉમેરવી.મિક્સ કરી વેજીટેબલ એડ કરવા.તમે તમારી પસંદ ના વેજ. લય સકો.મે અહિ ગાજર કેપ્સીકમ બાફેલા વટાણા લીધા છે.

  5. 5

    કજુકિસ્મિસ એડ કરવા.સ્વાદ મુજબ મીઠુ ઉમેરવું.તેમા બનાવેલા ભાત ઉમેરવા.

  6. 6

    મિક્સ કરી તેને ઢાંકી ને 10 મિનિટ થવા દેવું.આ ને દમ આપવો કેહવાય છે.રેડિ છે આપણી હૈદરાબદિ બિર્યાની.

  7. 7

    કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes