Siddu

Mamta Kachhadiya
Mamta Kachhadiya @cook_23975569

#વીકમીલ3
#સ્ટીમ્ડ
એક હિમાચલ ની પ્રખ્યાત વાનગી છે.આ વાનગી માં વપરાતી બધી જ વસ્તુ ઓ પૌષ્ટિક છે,અને વાનગી સ્ટીમ કરી ને બનાવવામાં આવતી હોવાથી,હેલ્ધી છે.

Siddu

2 કમેન્ટ્સ કરેલ છે

#વીકમીલ3
#સ્ટીમ્ડ
એક હિમાચલ ની પ્રખ્યાત વાનગી છે.આ વાનગી માં વપરાતી બધી જ વસ્તુ ઓ પૌષ્ટિક છે,અને વાનગી સ્ટીમ કરી ને બનાવવામાં આવતી હોવાથી,હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કુલ 1 કલાક
3 સર્વિંગ્સ
  1. સિડ્ડુ માટે ની કણક ની સામગ્રી:
  2. 1 1/2 cupઘઉં નૉ લોટ
  3. 1TS ડ્રાય યીસ્ટ,
  4. 1TS મીઠું,
  5. હુંફાળુ પાણી જરૂરિયાત મુજબ
  6. સ્ટફીંગ માટે ની સામગ્રી:
  7. 2 TBSખસખસ (2-3 કલાક પલાળેલા),
  8. 1/4કપ કાચા શીંગદાણા
  9. 1/4કપ બદામ,
  10. 1/2કપ અખરોટ
  11. 2લીલાં મરચાં
  12. 1ચમચો કોથમીર
  13. મીઠું સ્વાદમુજબ
  14. 1/2ટી.સ્પૂન ગરમ મસાલો
  15. 1ટી. સ્પૂન ધાણાંજીરું પાવડર
  16. 1/2ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  17. ઘી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

કુલ 1 કલાક
  1. 1

    લોટ બાંધી 1 કલાક માટે ગરમ જગ્યા એ રહેવા દેવું.સ્ટફીંગ ની બધી સામગ્રી ને મીક્સર માં પીસી લેવું.એક બાઉલ માં કાઢી ને તેમાંકણક માટે ની બધી સામગ્રી મીકસ કરી ને 3-4 ચમચી પાણી નાખી ને હલાવી લેવું.એમાથી 2 ચમચી 1 વાટકી મા લઈ તેમા 3-4 ચમચી પાણી નાખી ચટણી તૈયાર કરવી.

  2. 2

    1 કલાક પછી બાંધેલી કણક ના 6 ભાગ કરવા,1 લુવા ને વણી ને મોટી પૂરી જેવી સાઇઝ અને ભાખરી જેવુ જાડું વણવું, તેમાં બે થી અઢી ચમચી જેટલું સ્ટફીંગ ભરી ને ઘુઘરા જેવું બનાવવું.

  3. 3

    આ રીતે બધા સિડ્ડુ તૈયાર કરી ને અડધો કલાક રહેવા દેવું.ત્યારબાદ કાણાં વાળી પ્લેટ માં તેલ લગાવી સિડ્ડુ મૂકી ને 15 મિનિટ સુધી વરાળ માં બાફવા,બફાયા બાદ સર્વિંગ પ્લેટ માં મૂકી ને ઉપર ચપ્પુ થી 4-5 કટ મારવા

  4. 4

    ઉપર ઘી નાખી ને બનાવેલી ચટણી સાથે સર્વ કરો.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Kachhadiya
Mamta Kachhadiya @cook_23975569
પર

Similar Recipes