નાઇલોન ખમણ(naylon khaman in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોવ પ્રથમ બેસન ને ચાડી લઈશું.. હવે બેસન માં લીંબુ ના ફૂલ, મીઠું નાખી ધીરે ધીરે પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. લીંબુ ના ફૂલ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવો. હવે ખીરા મા ઈનો ઉમેરી 1 જદિશા માં હલાવવું
- 2
હવે ઢોકળીયા મા પાણી ગરમ કરવા માટે મૂકો ને તેમાં એલ્યુમિનિયમ નું ટીન ને ગીસ કરી મૂકો.. હવે ટીન માં ખીરું નાખી ઢાંકણ ઢાંકી બંધ કરી 20 મિનિટ સુધી મીડિયમ ગેસ એ થવા દો..
- 3
ખમણ બફાઈ જાય એટલે ગેસ પર થી નીચી ઉતારી 10 મિનિટ સુધી સીજાવા દો. પછી કટ કરો
- 4
હવે વઘાર માટે 1 વાસણ મા તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી મરચાં અને લીમડો ઉમેરી તળવા દો. પછી પાણી અને ખાંડ મિક્સ કરી પાણી ના ભાગ નું મીઠું ઉમેરવું. ખાંડ ઓગળી જાય એટલે વઘાર ને ખમણ પર રેડી દો..
- 5
તો તૈયાર છે ટેસ્ટી એવા ખમણ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
#cookpadindia#cooksnap#homemade#cookpadgujrati Keshma Raichura -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1#Yellow Colourટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે ફરસાણ વાળા ની દુકાન જેવા જ લાગે છે. Arpita Shah -
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#માઇઇબુક 11#triedગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Vaidehi J Shah -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
-
-
-
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
ખમણ (Khaman Recipe in Gujarati)
#trend3 ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને અમારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે. Madhuri Dhinoja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13037344
ટિપ્પણીઓ