ફરાળી બ્રેડ, બન,પાંઉ

#ઉપવાસ
આ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો.
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસ
આ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં લોટ લઈ તેમાં દળેલી ખાંડ, સિંધવ મીઠું અને ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ નાખો તેના પર ધીમે ધીમે હુંફાળુ પાણી નાખતા જઈ ને લોટ બાંધો.એકટીવ ડ્રાય યીસ્ટ લીધું હોય તો એક વાટકી મા યીસ્ટ અને ખાંડ નાખી તેમાં હુંફાળુ પાણી નાખી ઢાંકી ને 7-8 મીનીટ યીસ્ટ ને એકટીવ થવા દો પછી ઉપયો મા લો.
- 2
બાંધેલા લોટ ને ઢાંકી ને 1 થી સવા કલાક હુંફાળી જગ્યાએ રહેવા દો.અથવા લોટ ડબલ થાય ત્યાં સુધી.
- 3
લોટ ડબલ થઈ જાય એટલે તેમા થી હવા નીકાળી ને તમારી જરૂરિયાત મુજબ બ્રેડ, બન કે પાંચ ના શેર મા બેકિંગ ટ્રે મા મૂકો. 2 બન ક પાંઉ વચ્ચે જગ્યા રાખવી,અને ફરી થી 1 કે સવા કલાક માટે હુંફાળી જગ્યાએ ડબલ થાય ત્યાં સુધી રહેવા દો.
- 4
ટ્રે મા મૂકેલા બન કે બ્રેડ ડબલ થયા પછી પ્રિહીટેડ ઑવન મા 10 મીનીટ માટે બેક કરવા મૂકો.10 મીનીટ પછી ટ્રે ને ઑવન મા થી બહાર લઈ તેના પર બ્રશ થી ઘી અને દૂધ લગાવો,અને ફરી 5 મીનીટ માટે બેક
કરો.ઠંડુ થયા પછી તેને ટ્રે મા થી નીકળવું. - 5
આ સંપૂર્ણ પણે ફરાળી છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya -
ઇટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
#ff1 non fried Recipeબેસ્ટ ઓપ્શન ફરાળ નું..ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેકશીરો,દૂધ ને એવું બધું ખાવા કરતા આ મજા આવશે.તમે પણ બનાવજો.. Sangita Vyas -
ફરાળી પડ વાળી રોટલી
#SFRફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય... Sushma vyas -
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
જમ્બો મસ્કા બન (Jumbo Maska Bun Recipe In Gujarati)
હોમ મેડ મસ્કા બન શુદ્ધ અને ટેસ્ટ માં પણ એટલુજ ટેસ્ટી હોય છે. Rekha Vora -
મીની બર્ગર બન (mini burger bun recipe in gujarati)
અહીં આપેલી રેસીપી પ્રમાણે તમે મોટા burger bun પણ બનાવી શકો છો. બર્ગર બન ખૂબ જ ટેસ્ટી અને સ્પોજી બને છે તેમાં વચ્ચે આલુ ટીકી અને કાકડી ટામેટાં જી સ્લાઈસ મૂકી અને ટેસ્ટી બર્ગર પણ બનાવી શકો છો. Khilana Gudhka -
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ફરાળી ખસ્તા કચોરી (Farali Khasta Kachori Recipe In Gujarati)
કચોરી નું નામ આવે એટલે જ આપણા બધાના મોઢામાં પાણી આવવા માંડે છે અને તેમાં જ ઉપવાસ હોય તો તો ખાસ મૂંઝવણ થાય છે કે કચોરી કઈ રીતે બની શકે મેં મારી રીતે થોડી ટ્રાય કરી છે મને આશા છે કે તમને બી ગમશે અને તમે પણ ટ્રાય કરશો ફરાળી ખસ્તા કચોરી. Shital Desai -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી ફુલકા રોટલી (Farali Fulka Rooti Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં પણ અમારા ઘરમાં બધાને ફૂલથાળી જ જોઈએ.તો આજે મેં પણ ફરાળી ડીશ બનાવી. સાથે ફરાળી રોટલી પણ બનાવી. Sonal Modha -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
પીઝા (pizza recipe in Gujarati)
મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે. Sonal Suva -
પીટા બ્રેડ
#તવાફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્બ્રેડ છે. asharamparia -
-
ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)
#PC#ફરાળી રેસીપીમિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે Rita Gajjar -
શીરમલ (Sheermal Recipe In Gujarati)
શીરમલ કેસર અને ઈલાયચી વાળી થોડી મીઠી રોટી નો પ્રકાર છે જે ગ્રેટર ઈરાન માંથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી છે. આ રોટી કાશ્મીર તેમજ ઉત્તર ભારતના બીજા રાજ્યોમાં પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે.શીરમલ શબ્દ પર્ષીયન શબ્દો 'શિર' એટલે કે દૂધ અને 'મલ' એટલે મસળવું માંથી આવ્યો છે. આ રોટી બનાવવા માટે લોટ ને કેસર વાળા દૂધ થી બાંધવામાં આવે છે અને એમાં યીસ્ટ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ રોટી બનાવવા માં ઘણું બધું ઘી ઉમેરવામાં આવે છે અને એ રીતે આ રોટી નાન કરતાં ઘણી અલગ પડે છે. પરંપરાગત રીતે તંદૂરમાં બનાવવામાં આવતી આ રોટી આપણે અવનમાં અથવા તો તવા પર પણ બનાવી શકીએ. આ એક અલગ જ પ્રકારની રોટી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.શીરમલ ને મુઘલાઈ વાનગીઓ સાથે પીરસવામાં આવે છે અને એને નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
ફરાળી મીક્સ લોટ ની પૂરી
# અપવાસ માં આ ફરાળી મીક્સ લોટ માં થી હું ભાખરી,થેપલા,ઢોકળા,હાંડવો બનાવું છું આજે એમાંથી પૂરી બનાવી તો તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ.મીક્સ લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને બજાર માં તૈયાર પણ મળે છે. Alpa Pandya -
ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)
#GA4#Week26#બ્રેડફોકાસ્યા બ્રેડ એ ઈટાલિયન બ્રેડ છે.જે દેખાવ માં જેટલી ડિલિસીયસ લાગે છે ટેસ્ટ માં એટલી જ ટેસ્ટી લાગે છે.એ શેકી ને કે પછી ગ્રાલિક બ્રેડમાં પણ ઉપયોગ કરી શકો છો.અને તેનો પોતાનો ટેસ્ટ જ એટલો સરસ છે એટલે આમનામ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.બહારની બ્રેડ માં યીસ્ટ હોઈ છે.પણ મેં આ યીસ્ટ વગર અને ઓવન વગર બનાવી છે. Sheth Shraddha S💞R -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)