દૂધીના કોફતા કરી(dudhi kofta curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,આદું, ડુંગળી આ ત્રણેય ને એકી સાથે વાટવા તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખવું. ત્યાર બાદ કરી બનાવવા માટે એક ચમચી હળદર,1 નંગ ડુગળી, 2 ચમચી ધાણા,3 નંગ લાલ મરચા, 1 ચમચી ખસખસ, 500 ગ્રામ ટામેટા, 2 ચમચા મલાઈ, 1/2ચમચી જીરું. આ બધા મસાલા ને વાટી ને મસાલો તૈયાર કરો.
- 2
સૌ પ્રથમ દૂધીને છોલી ને છીણી નાખવી. ત્યાર બાદ હળવા હાથે પાણી નિચોવી લેવું. આ ખમણેલી દૂધીમા મરચાં, આદું,ગરમ મસાલો, જોઈતા પ્રમાણ માં મીઠું, ધાણાજીરું, ચણાનો લોટ,કોનૅફલોર નાખી ને ભેળવવુ. તેને નાના નાના કદ માં આકાર આપી કોફતા તૈયાર કરવા. ત્યારબાદ પાચસો ગ્રામ ટામેટાં ગરમ પાણીમાં નાખી ઉકાળી ટામેટા ની છાલ કાઢી તેનો રસ કાઢી સૂપ તૈયાર જેવું તૈયાર કરો
- 3
એક વાસનમાં ધી લઈ તેમાં વાટેલો મસાલો સાતળો.ધી ઉપર આવી જાય ત્યારે એની ઉપર ટામેટાં નુ સૂપ નાખવું. પ્રમાણસર મીઠું નાખી ઉકાળવું. 2 ચમચા મલાઈ નાખવી. પછી ધીમે ધીમે કોફતા 3 - 4 મિનિટ ગરમ કરવા કોથમીર નાખવી દૂધીના કોફતા કરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
-
-
દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#Week10#post2#koftaમે અહી દૂધી ના કોફ્તા મગની છડી દાળ મા બધા મસાલા કરીને બનાવ્યા છે અને અપ્પમ પેન મા બનાવ્યા છે Bhavna Odedra -
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
લૌકી ચીઝ કોફતા કરી(loki cheese kofta curry recipe in Gujarati)
જ્યારે કોઈને દૂધીના ભાવતી હોય ત્યારે આવી રીતે કોફતા કરી વચ્ચે ચીઝનું સ્ટફિંગ કરી પીરસો તો શોખથી ખાય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દુધી ઉત્તમ છે. અને અહીંયા બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કર્યો છે. Disha Prashant Chavda -
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
#નોર્થમોટા ભાગના લોકો અને ખાસ કરીને બાળકોને દૂધી ભાવતી નથી. પણ જો તેને પંજાબી ટચ આપવામાં આવે તો ખુબજ ટેસ્ટી લાગે છે, વળી દૂધમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને પાચનમાં પણ સરળ છે. Kashmira Bhuva -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
-
-
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
-
-
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દૂધીના કોફ્તા કરી(Dudhi kofta curry recipe in Gujarati)
દૂધી જેને પસંદ ના હોય એ લોકો માટે આ ઉત્તમ ઓપ્શન છે. દૂધી એમાં દેખાય પણ નહી અને ખાનાર ને ખબર પણ ના પડે આમા દૂધી છે. Kinjal Shah -
-
દુધીના કોફતા(પંજાબી શાક)(Dudhi kofta curry recipe in gujarati)
#GA4 #Week10 #કોફતાApeksha Shah(Jain Recipes)
More Recipes
ટિપ્પણીઓ