જુવારનો રોટલો(juvar no rotlo recipe in Gujarati)
##સુપરસેફ 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં જુવારનો લોટ ચાળીને લો એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ પ્રમાણમાં થોડો ઢીલો લોટ બાંધવાનો છે હવે લોટ બંધાઈ જાય એટલે એક થી દોઢ મિનિટ માટે સરસ મસળી લો લોટ સુંવાળો થાય એટલે લુવો બનાવી હાથેથી અથવા પાટલા ઉપર રોટલો બનાવો
- 2
રોટલાને માટીની તાવડીમાં શેકવો બંને બાજુ એ શેકાય એટલે ઉતારી તેમાં ઘી લગાવવું રોટલામાં ચમચી ભરાવી ઘી અંદર ઉતારવું
- 3
રોટલા ઉપર દળેલી ખાંડ ભભરાવવી અથવા ગોળ ઝીણો સુધારીને નાખવો આ જુવારનો રોટલો ખાંડ સાથે અને ગોળ સાથે બહુ જ સરસ લાગે છે વળી દળેલી ખાંડ વાળો રોટલો ઠંડો પણ એટલો જ સરસ લાગે છે બાળકોને દળેલી ખાંડ વાળો રોટલો બહુ મજા આવે છે વળી અનાજમાં જુવાર ખૂબ જ હેલ્ધી છે તો અને gluten-free છે તો જેને ઘઉં ના ખાઈ શકાતા હોય તેઓ માટે જુવાર બેસ્ટ ઓપ્શન છે જુવારના રોટલા સાથે રીંગણા કેળાનું શાક કઢી અને છાશ સર્વ કર્યા છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
-
-
જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
#ML જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
-
નાગલી નો રોટલો-સરગવાની ભાજીનું શાક(Nagli no rotlo-saragva ni bhaji nu shak Recipe in Gujarati)
#India2020Lost Recipes Of India#west હિન્દુસ્તાનના અંતરિયાળ ગામડાઓ માં હજી પણ પારંપરિક અને જંગલ માં થી ઉપલબ્ધ વ્યંજન મા થી ભોજન બનાવીને જમવામાં આવે છે.રોજના જમણ માં નાગલી નું પેજવું(પાણીમાં નાગલી નો લોટ ઉકાળીને બનાવાય છે) પીવામાં આવે છે.કોઈ તહેવાર હોય ત્યારે રોટલો અને ખેતરના શેઢે ઉગેલી ખાદ્ય ભાજીનું શાક ,ચટણી ને મીઠાઈમાં ગોળનું દડબું ખવાય છે .વર્ષો જૂની સાત્વિક ભોજન ની પરંપરા આ વનબંધુઓ એ જાળવી રાખી છે સુપર ફૂડ નાગલીમાં બીજા ધાન્ય કરતા કાર્બોહાઇડ્રેટ72.6(g) અને કેલ્શિયમ 350(mg) વધારે હોય છે...સરગવાના પાન માં વિટામિન A - C તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ અને ઘા રૂઝાય તેવા તત્વો ભરપૂર છે... Sudha Banjara Vasani -
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
વઘારેલો રોટલો એ કાઢીયાવાડ ની સૌથી પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ડીશ છે અને હેલ્થય અને વધેલા રોટલા માંથી બનતી હોવા થી આ સૌ કોઈ ની પ્રિય ડીશ છસ #માઇઇબુક #પોસ્ટ16Ilaben Tanna
-
ગોળ પાપડી(gol papadi recipe in gujarati)
#GCએમ તો ગણેશ ચતુર્થી ઉપર બાપા નું આગમન થતું હોય ત્યારે એમનું મન ભાવતું ભોજન લાડુ બનાવવામાં આવે છે પણ હું દર વખતે ગણુબાપા માટે ગોળપાપડી બનાવું છું... મારા ઘર માં. આજે મેં બનાવીગોળ પાપડી એકદમ ઈઝી રેસીપી થી.... પોચી પણ નહીં અને કડક પણ નહીં એકદમ સરસ... Shital Desai -
-
કોથમીર બિસ્કીટ ભાખરી(Coriander Biscuit Bhakhari recipe in Gujarati) (Jain)
#FFC2#WEEK2#biscuitbhakhari#coriander#healthy#crispy#CookpadIndia#COOKPADGUJRATI ઘઉંના કકરા લોટ માં મોટી પડતું મોણ નાખીને બનાવવામાં આવતી ક્રિસ્પી બિસ્કીટ ભાખરી એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે આ ગરમાગરમ ભાખરી ની ઉપર ઘી લગાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે. આ ભાખરી સવારના નાસ્તામાં ચણા અથવા દૂધ સાથે લઈ શકાય છે આ ઉપરાંત સાંજે શાક, અથાણાં, કઢી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
રાજ્ગરાના લોટનો શીરો(rajgaralot no siro recipe in Gujarati)
#સુપરસેફ 2રાજગરાના લોટનો શીરોPravinaben
-
-
ચોખાની રોટલી (Rice Roti Recipe In Gujarati)
#SSR દક્ષિણ ગુજરાતમાં રોજ બનતી આ રોટલી પચવામાં હળવી, સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે...ચોખાના લોટમાં ચીકાશ નહીં હોવાથી ગરમ ,હુંફાળા પાણી વડે તેનો ડૉ તૈયાર કરવામાં આવે છે.જેથી તેની કિનારી ફાટતી નથી અને સરસ રોટલી માણી શકાય છે. Sudha Banjara Vasani -
મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ2#Cookpadindiaરોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋 Komal Khatwani -
દહીંવાલેઆલુ/(Rajasthani dahiwale aloo) recipe in gujarati )
#વેસ્ટરાજસ્થાનજોધપુરીફુડ, મારવાડ famous food દહીવાલે આલુ.રાજસ્થાની વાનગી માં તો ધણી ફેમસ .પણ આજે મેં બનાવી છે મારવાડની ફેમસ દહીવાલા આલુજ્યારે ઘરમાં કંઈ જ ન હોય ત્યારે બનતી રાજસ્થાની ફેમસ વાનગી.જે ઓછા ingridient માં અને ફટાફટ બની જાય છે જ્યારે ઘરમાં શાક ન હોય ત્યારે ખાસ બનતી હોય છે.. Shital Desai -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
-
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
-
શીતલા સાતમ સ્પેશિયલ ગળ્યા થેપલા (Shitla Satam Special Sweet Thepla Recipe In Gujarati)
#SFRશીતલા સાતમ ની એક વિસરાતી વાનગી, જે હવે વર્ષ માં 1-2 વખત જ બનતી હોય છે.અમારા ધરે ગળયા થેપલા બધાને બહુજ ભાવે છે અને રાંધણ છઠ ના દિવસે ખાસ બનાવીયે, જે અમે શીતલા સાતમે ખાવા મા લઇ ઍ .એની સાથે દહીં-કેળા નું રાઇતું, બસ બીજું કાંઈ જ ના જોઇએ. ટ્રાય કરજો આ કોમ્બો , તમને ચોક્કસ ગમશે અને ભાવશે.Cooksnap@cook_16681872 Bina Samir Telivala -
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
-
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ