જાડી સેવ(jadi sev recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો લોટ જીનો
  2. અડધો કપ પાણી
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીઅજમો
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. 1/4 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચા પાઉડર
  8. 1/21/2ચમચી ધાણા જીરું પાઉડર
  9. 1/21/2ચમચી ચાટ મસાલો
  10. 1/21/2ચમચી આમચૂર પાઉડર
  11. તેલ 250 ગ્રામ તળવા માટે
  12. 1/21/2ચમચી મરી પાઉડર
  13. 1/4 ચમચી હિંગ પાઉડર
  14. ચમચીસોડા પા
  15. 1પેન અને જારો સંચો લોખંડ નું વધારે સારુ
  16. સંચાર powder1/2 1/2ચમચી ઉપર સ્પ્રિંકલ કરવા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ મા બેસન ચણાનો લોટ ચારી ને લેવો

  2. 2

    એમાં બધા મસાલા ઉમેરવા મીઠુ મરી પાઉડર આમચૂર પાઉડર મરચું ધાણા જીરું અજમો હળદર લાલ મરચું પાઉડર ચાટ મસાલો બધું એડ કરી પછી મોઈએં ઉમેરવું તેલ 2 ચમચી એને હિંગ છેલ્લે ઉમેરી મિક્સર કરવું બધું

  3. 3

    પછી ધીમેધીમે પાણી ઉમેરતા જય ને લોટ બાંધવો પરોઠા ના લોટ જેવો ટુમપિ ને પછી થોડું તેલ લગાવી ને રહેવા દેવું

  4. 4

    પછી તેલ એક બાજુ ગરમ કરવા મૂકવું તેલ બને તો લોખંડ ના વાસણ મા મૂકવું

  5. 5

    પછી સંચા ને અને જાડી સેવ ની જારી ને પણ તેલ થી ગ્રીસ કરવી

  6. 6

    પછી તેલ ગરમ થયુ કે નહિ ચેક કરી ને એમાં સેવ પાડવી

  7. 7

    સેવ પડ્યા પછી એને બને સાઇડે ફેઅરવી અને આવી રીતે બધી સેવ પાડતા જવું 2 સંચા જેટલી સેવ થશે

  8. 8

    આમ આ સેવ ની ઉપર લાસ્ટ મા સંચર પાઉડર ભભરાવો અને પછી cha સાથે કે નાસ્તા મા હા સેવ ખાવા મા બહુ જ મજા આવે છે નોટ જો તમને કડક સેવ જોઈ તો એમાં સાંજી ના ફુલ ના એડ કરવા અને જો સોફ્ટ જોઈ તો 1/4 ચમચી ઉમેરવા

  9. 9

    આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Similar Recipes