મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ_30
#સુપરશેફ2
#Cookpadindia
રોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋
મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક
#પોસ્ટ_30
#સુપરશેફ2
#Cookpadindia
રોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધાં લોટ લઈ લો.હવે બધી સામગ્રી ઉમેરો.બધી સામગ્રી લોટ સાથે બરાબર મિક્સ કરી લો.હવે થોડી થોડી છાશ ઉમેરી લોટ બાંધી લો.જરૂર લાગે તો પાણી પણ ઉમેરી શકાય.10 મિનિટ ઢાંકી દો.
- 2
હવે લોટમાંથી લુઓ કરી થોડું અટામણ લઈ રોટલો વણી લો અથવા હાથથી ટીપી લો.તવા પર બંને બાજુ તેલ લગાવી ધીમાં તાપે શેકી લો.સર્વિંગ પ્લેટ મા લઈ બટર સાથે સર્વ કરો.
- 3
તૈયાર છે હેલ્થી,સ્વાદિષ્ટ અને ગરમા ગરમ મસાલા રોટલો વીથ બટર.
- 4
આ રોટલો અથાણું,દહીઁ અને પાપડ સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા. Urmi Desai -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
-
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
મસાલા મકાઈના રોટલા(masala makai rotlo recipe in Gujarati)
#સુપરશેફ2મસાલા મકાઈના રોટલા ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
સોજીના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#મોમદરેક પ્રકારના ઢોકળાં મારાં ઘરના નાના મોટાં દરેકની પ્રિય વાનગી છે.એમાંથી આજે મે સોજીના ઢોકળાં બનાવ્યાં છે.સોજી નાનાં મોટાં બધાં માટે ખુબ હેલ્થી છે.સોજી નાં ઢોકળાં ખુબ ઓછાં સમય માં જલ્દીથી બની જાય છે.બાળકો માટે ટિફિન બોક્ષ,સવારે નાસ્તામાં, સાંજના નાસ્તા માં કે કોઈ વાર અતિથિ આવ્યાં હોય તો જલ્દી થી નાસ્તામાં બનાવી ને સર્વ કરવામાં સહેલાઈ રહે છે. Komal Khatwani -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
મસાલા ઢેબરાં (masala dhebra recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2 બાજરી નો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો છે.પહેલા ના સમય માં ઘઉં કરતા બાજરા નો ઉપયોગ વધુ થતો.બાજરા ના રોટલા ગોળ -ઘી ,દૂધ - રોટલા, દહીં રોટલા અને ઢેબરાં સાથે ચા કે દહીં ખાતા અને નિરોગી રહેતા. Yamuna H Javani -
મલ્ટી ગ્રેઈન મસાલા ભાખરી (Multi grain masala bhakhri)
#સુપરશેફ૨#ફલોર/લોટ#Week2#માઇઇબુક#પોસ્ટ૨૬ Meera Dave -
મલ્ટી ગ્રેઈન ઢેબરાં(Multi grain dhebra recipe in gujarati)
આ ઢેબરાં ને તમે હેલ્ધી બ્રેક ફાસ્ટ કહી શકો અને ટેસ્ટી ડીનર પણ કહી શકો કારણ મેં ડિનરમાં બનાવી અને સવારે બ્રેકફાસ્ટ માં પણ use કર્યા છે...ઠંડા થાય ત્યારે વધારે સ્વાદિષ્ટ લાગે છે...અને પિકનિક માટેની ખાસ વાનગી છે...બે ત્રણ દિવસ સુધી સારા રહેછે ચા... દૂધ અને અથાણાં સાથે લઈ શકાય છે....અને હા મલ્ટી ગ્રેઇન ને લીધે વિશેષ પૌષ્ટિક પણ છે... Sudha Banjara Vasani -
લસણિયો મસાલા રોટલો (Lasaniya Masala Rotlo Recipe In Gujarati)
#MBR9Week9આજે લંચ માં મસાલા રોટલો,મિક્સ દાળ,ભાત અને ગુવાર નું શાક બનાવ્યું. Sangita Vyas -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai -
-
-
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani -
-
મલ્ટી ગ્રેઈન સ્ટફ ઢોકલા(multi grain stuff dhokala recipe in gujarati)
#સુપરશેફ2 આવા વરસાદી વાતાવરણ માં નવી વાનગી આરોગવાનું મન થાય છે તો મને અચાનક આ વાનગી બનાવવાની ઈચ્છા થઈ આવી Alka Parmar -
દહીઁ-શીંગનુ રાઇતું(Curd-Peanut Sauce Recipe In Gujarati)
#ઉપવાસઆ દહીઁ શીંગ નુ રાયતુ ઉપવાસ માં કોઇ પણ ફરાળી વાનગી સાથે સર્વ કરી શકાય છે. મેં સાબુદાણા ની ટિક્કી બનાવી છે એની સાથે સર્વ કર્યુ છે. Komal Khatwani -
ચોખાના રોટલો (Chokha Rotlo Recipe In Gujarati)
#AM2ચોખાના રોટલોઆ રોટલો ખૂબ સોફ્ટ અને ટેસ્ટી બને છે. આ પચવા માં બઉ હળવો હોય. તમે એને breakfast ke dinner ma ખાઈ શકો છો. શાક ના હોય તો એકલું પણ બટર જોડે ખવાય છે.હેલ્થી ભી ટેસ્ટી ભી😋😋ચાલો બનાવીએ Deepa Patel -
મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
#GA4#WICK11#લીલી ડુંગળીવાઘરેલા રોટલા માં સાચો સ્વાદ હોય તો એ છે લીલી ડુંગળી ને લીલુ લસણ જેનાથી સ્વાદ લાજવાબ બને છે તો આજે આપણે લીલી ડુંગળી ના ઉપયોગ થી વાઘરેલો રોટલો બનાવીશું જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છેNamrataba parmar
-
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મસાલા રોટલો...(Masala rotlo..recipe in Gujarati)
#Lost recipe of India#India2020આ જુવાર ખુબ કામનુ ધાન્ય છે.વજન ઉતારવાવાળાએ ખાસ ખાવુ જોઇએ.જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોય છેજુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ હોય છે .જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. ત્યારબાદ જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.સાથે જ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે-તેના સેવનથી થાક દૂર થાય છેપરંતુ કાળક્રમે તેમાં ફેરફાર થતા ખેડુ લોકો જુવારના લોટમાં મસાલા તથા લસણની ચટણી ભેળવીને રોટલો ખાતા હતા...પેહલા લોકો બીમાર પડતાં તો જુવાર ના રોટલા માં મસાલા ફુદીનો નાખીને તેલ માં સેકીને એનું જ સેવન કરતા જેથી મોઢા નો સ્વાદ જરવય રહે ..પણ હવે ધીમે ધીમે આ બધું ઓછું થવા લાગ્યું છે. તો આજે હું a વાનગી તમારી માટે લાવી છું.. Twinkal Kalpesh Kabrawala -
નાગલી નો રોટલો-સરગવાની ભાજીનું શાક(Nagli no rotlo-saragva ni bhaji nu shak Recipe in Gujarati)
#India2020Lost Recipes Of India#west હિન્દુસ્તાનના અંતરિયાળ ગામડાઓ માં હજી પણ પારંપરિક અને જંગલ માં થી ઉપલબ્ધ વ્યંજન મા થી ભોજન બનાવીને જમવામાં આવે છે.રોજના જમણ માં નાગલી નું પેજવું(પાણીમાં નાગલી નો લોટ ઉકાળીને બનાવાય છે) પીવામાં આવે છે.કોઈ તહેવાર હોય ત્યારે રોટલો અને ખેતરના શેઢે ઉગેલી ખાદ્ય ભાજીનું શાક ,ચટણી ને મીઠાઈમાં ગોળનું દડબું ખવાય છે .વર્ષો જૂની સાત્વિક ભોજન ની પરંપરા આ વનબંધુઓ એ જાળવી રાખી છે સુપર ફૂડ નાગલીમાં બીજા ધાન્ય કરતા કાર્બોહાઇડ્રેટ72.6(g) અને કેલ્શિયમ 350(mg) વધારે હોય છે...સરગવાના પાન માં વિટામિન A - C તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ અને ઘા રૂઝાય તેવા તત્વો ભરપૂર છે... Sudha Banjara Vasani -
મલ્ટી ગ્રેઈન ઉપમા (Multi Grain Upma Recipe In Gujarati)
ઉપમા એ નાસ્તા માં ખવાતી સૌ થી લોકપ્રિય વાનગી છે. મેં આ રેસીપી ને થોડો ટ્વિસ્ટ આપ્યો છે. રવા સાથે બીજા લોટ પણ ઉમેર્યા છે આના થી ઉપમા થોડો વધારે હેલ્થી અને ટેસ્ટી બન્યો છે. રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra
More Recipes
ટિપ્પણીઓ (7)