પફ પેટીસ

પફ પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ લોટ મેંદા નો લો..તેમાં 3 ચમચી ઘી, 2 ચમચી કોર્ન ફ્લોર, નમક ટેસ્ટ મુજબ, બેકિંગ પાઉડર 1/8 ટેબલ ચમચી નાખી લોટ કડક બાંધી લો...15 મિનિટ ભીનું કપડું ઢાંકી રેડી આપો...
- 2
4 નંગ બાફેલા બટેટા લો..તેને મેસ કરી લો..ડુંગળી 3 નાની લો..સમારી લો આદુ મરચા ની પેસ્ટ કરી લો..કડાઈ માં તેલ મૂકી તેલ આવે એટલે લીમડો મૂકી બટેકા નાખવા બટેકા પછી વટાણા નાખવા ડુંગળી નાખવી બધુ મિક્સ કરો. તેમાં આમચૂર પાઉડર મરચું પાઉડર ગરમ મસાલો મેગી મસાલો નમક ટેસ્ટ મુજબ નાખી બધુ મિક્સ કરો થોડી વાર ચડવા દો..ચડી જાય પછી કોથમીર નાખી મિક્સ કરી લો..
- 3
- 4
2 ચમચી કોર્ન ફ્લોર 2 ચમચી ઘી નાખી મિક્સ કરો એક દમ ફેંટો..
- 5
લોટ ને રેસ્ટ આપ્યા પછી તેના લુઆ કરો.. લુઆ કરી બધી રોટી વણી લો વણય જાય પછી બધી રોટલી ને ભીના કપડામાં ઢાંકી દો.
- 6
એક પછી એક એમ બધી રોટી મા પેલા ઘી અને મેદા ની સલરી બનાવી તે લગાવી પછી ઉપર થોડો કોરો લોટ નાખવો.. આમ બધી રોટી એક ઉપર બીજી એમ રાખી દેવી બધાની ઉપર ઘી પેસ્ટ અને લોટ નાખવો.. આ પ્રોસેસ થય જાય પછી રોટલી ને પાતળી વણી લેવી જેથી પાતળું પડ થય જાય...પછી ઉપર ના પડ મા ઘી અને લોટ નાખી દેવો..પછી તેનો રોલ વાળી દેવો
- 7
રોલ વડાય જાય પછી તે રોલ ને હાથ ની મદદ થી વણી પાતળો કરી લેવો..પછી તેના કટર ની મદદથી લૂઆ કરી લેવા.. હથેળી ની મદદ થી પ્રેસ કરી લૂઆ બનાવવા જેથી પડ સારું બને..ડબ્બા મા કે ભીના કપડાં મા ઢાંકી દો..
- 8
એક લુઓ લો તેને વણી સ્ક્વેર શેપ આપો તેમાં મસાલો ક્રોસ મા ભરો.સાઈડ ની કિનારી મા પાણી લગાવી પેક કરી દો
- 9
આવી રીતે બધા પફ બનાવી લો..મીડિયામાં તેલ આવે તેમાં પફ ને 7/8 મિનિટ સુધી તળી લો.. જો ગેસ પર બેક કરવા હોય તો કોઈ પણ વાસણ મા નીચી નમક નાખી ઉપર પ્લેટ મૂકી તેમાં પફ મૂકો 50 મિનિટ સુધી બેક થવા દો..વચે એક વાર પફ ની સાઈડ બદલાવવી..
- 10
રેડી છે પફ પેટીસ
Similar Recipes
-
પફ પેટીસ (Puff Pattice Recipe In Gujarati)
#TT3 Post 1 આજે મે બનાવી છે આલુ પફ પેટીસ. આ પડવાળી ક્રિસ્પી પેટીસ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
વેજ પફ (veg puff recipe in gujarati)
આજે આપણે બનાવીશું વેજ પફ પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને crunchy હોય છે. આ પેટીસ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજની પફ પેટીસ ની રેસીપી શરૂ કરીએ.#વેજપફપેટીસ#GC Nayana Pandya -
ફ્રેન્ચ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ27ચિપ્સ બધાં ને પ્રિય છે જેમાં બાળકો ને ખુબ જ...બધા ને ક્રિસ્પી પણ જોઈએ છે તો ચાલો ક્રિસ્પી બનાવવા માટે સુ કરવું તે આ રેસિપી મા છે... Must read Badal Patel -
ફરાળી થાળી વિથ ડેઝર્ટ
#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો.... Badal Patel -
દાબેલી પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
#માઇઇબુક #સ્નેકસ #પોસ્ટ_1 પફ પેટીસ બધા ને લગભગ ભાવતી જ હોય છે પરંતુ એકદમ સરસ લેયર વાળી પેટીસ બનાવવામાં બહુ ટાઇમ જાય છે કેમકે દરેક પડ વાડી ને ફ્રીજ માં સેટ કરવા પડે ... પરંતુ અહીં હુ એકદમ સરળ રીતે કેમ બનાવી શકાય એની રીત લખું છું...પફ પેટીસ મા અલગ અલગ સ્ટફીગ ઉમેરી બનાવી શકાય છે... સેન્ડવીચ, પકોડા, પનીર કે સાદુ બટાકા નું સ્ટફીગ પરંતુ મે અહીં દાબેલી નું સ્ટફીગ ઉમેરી બનાવ્યું છે...મે આ પફ પેટીસ ફ્રાય કરી છે પણ તમે બેક પણ કરી શકો છો... ખુબ જ સરસ બને છે એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી/તીખીઆજે મેં ઘરે જ પફ બનાવ્યા છે એ પણ ઓવન વગર અને ફર્સ્ટ ટ્રાયલ ખૂબ જ સફળ થઈ.પફ બહાર જેવા જ બહુ પડવાળા ,ક્રીસ્પી અને ફરસા બન્યા. અને એ પણ માર્જરીન વગર અને એગલેસ.અને ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
સુરતી પેટીસ
#flamequeens#તકનીકપેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે. Grishma Desai -
મીની સમોસા (Mini Samosa Recipe in Gujarati)
#GA4#Week21 #samosaયમ્મી યમ્મી- ટેસ્ટી ટેસ્ટી ઝડપથી બની જતા નાના મોટા સૌ કોઇના મનપસંદ મીની સમોસા.😋 Shilpa Kikani 1 -
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani -
બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
#સ્નેક્સ નાના મોટા બધાને ટેસ્ટી લાગે એવા બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ..... Badal Patel -
ક્રિસ્પી ખારી (khari in Gujarati recipe)
#માઇઇબુક#સુપરશેફ2 આમ તો બેક કરી ને બનાવાય છે પણ મે તેલ મા તળી ને બનાવી છે ખુબજ સરસ બંને છે ચા સાથે નાસ્તામાં મસ્ત લાગે છે. Kajal Rajpara -
સ્ટફ્ડ વેજ.પનીર પરાઠા |Veg. Bengali Parathas| (Stuffed Veg.Paneer Paratha)
#સુપરશેફ2 #ફ્લોર #માઇઇબુક #પોસ્ટ21 Kashmira Bhuva -
અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ24આ એક પંજાબી સ્ટાઈલ કુલચા છે. આ કુલચા ખાવામાં ખૂબ સરસ લાગે છે, તેની સાથે છોલે પીરસવામાં આવે છે. Shraddha Patel -
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
હોટ & સાવર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupમે આજે હોટ એન્ડ શાવર સૂપ બનાવ્યું છે જે મે હોટેલ માં મળતું હોય એ જ રીતે બનાવ્યું છે.એવો જ ટેસ્ટ આવે છે.તમે આવી રીતે બનાવશો તો હોટેલ મા જય ને સૂપ પીવા નું પણ ભૂલી જશો . Hemali Devang -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે.. Neha Suthar -
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
#supersઆ યમ્મી, ટેસ્ટી અને વેજીટેબલ થી ભરપુર વાનગી, MACDONALDS ના પીઝા પફ થી Inspired છે.આ સ્પેશિયલ વાનગી તમને ચોક્કસ ગમશે.તમે try કરો , ને કોમેન્ટ માં જણાવો મને ગમશે.Shraddha Gandhi
-
કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
કોપરાની પેટીસ એ લીલા નારિયેળ માંથી બનાવવામાં આવતી એક ચટપટી વાનગી છે. ગળ્યા, ખાટા, તીખા સ્વાદના બેલેન્સ થી બનતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. મારા માનવા પ્રમાણે ઘરે બનાવેલી આ પેટીસ બહાર બજારમાં મળતી પેટીસ કરતાં ઘણી જ વધારે સ્વાદ માં સારી લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ5 spicequeen -
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
#DIWALI2021Post 3 દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
પેટીસ (Pattice Recipe In Gujarati)
#CTહું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે. Hetal Shah -
-
મેક વેજી પફ
#સ્ટફ્ડ#ઇબુક૧#રેસિપિ૩૨આ પફ મેકડોનાલ્ડ સ્ટાઇલ છે.નાના મોટા બધા ને જ ભાવે એવી રેસીપી છે. Ushma Malkan -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (20)