કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)

કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને, છોલીને મોટી છીણીથી છીણી લેવા જેથી એક સરખું મિશ્રણ બની શકે. એમાં મેંદો, કોર્ન ફ્લોર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
- 2
પેટીસ નું ફીલિંગ બનાવવા માટે એક વાસણ માં કોપરાનું છીણ અને એમાં ફીલિંગ ની બીજી બધી જ સામગ્રી ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે એને 30 ભાગમાં વહેંચી લેવી.
- 3
હવે બટાકાના માવાને એકસરખા 30 ભાગમાં વહેંચી લેવું. હાથ પર થોડું તેલ લગાવી એક ભાગ લઈ તેને પૂરી જેવું બનાવી વચ્ચે ફીલિંગ મૂકીને ધીમે થી બંધ કરી દેવો. ક્યાંય પણ તિરાડ અથવા કાણું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બધી પેટીસ બનાવી લેવી. હવે તૈયાર કરેલી બધી પેટીસ ને કોર્ન ફ્લોરમાં રગદોળી ને તળવા માટે તૈયાર રાખવી.
- 4
એક કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવું. બધી પેટીસ ને વારાફરથી મીડીયમ થી હાઈ તાપ પર હલકાબ્રાઉન કલરની તળી લેવી. આ પેટીસ ને કાચી-પાકી તળીને એક થી બે મહિના સુધી ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકાય છે.
- 5
ગરમાગરમ પેટીસ ધાણાની ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
સુરતી પેટીસ
#flamequeens#તકનીકપેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે. Grishma Desai -
કોપરાની પેટીસ (Kopra Pattice Recipe in Gujarati)
અપ્પમ માં બનાવેલ કોપરાની પેટીસ હેલ્થી અને તળ્યા વગર Bina Talati -
પેટીસ (Pattice Recipe In Gujarati)
#CTહું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે. Hetal Shah -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
#વિકમીલ૩ #ફ્રાઈડ #પેટીસપ્રસ્તુત છે સુરત નું પ્રખ્યાત ફરસાણ પેટીસ. સૂકું અથવા લીલું કોપરું સુરતી પેટીસ નું મુખ્ય ઘટક છે. આમ તો સુરત માં બારે માસ પેટીસ મળે છે પણ ખાસ કરી ને શિયાળા માં જ મળતું લીલું લસણ પેટીસ માં નાખવા થી એનો સ્વાદ ખુબ જ નિખરી ઉઠે છે. Vaibhavi Boghawala -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3 રગડા પેટીસ એક ફેમસ સ્ટ્રીટફુડ છે. જે ખાવામાં ચટપટું અને મજેદાર હોય છે. Sonal Suva -
લસણ અને તલ કોપરાની ચટણી(Garlic and Sesame Coconut Chutney Recipe In Gujarati)
આ ચટણી બધી ચટણી કરતાં કઈક અલગ છે. જે સ્વાદ મા થોડી તીખ અને થોડી ગળી હોય છે. અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Payal Chirayu Vaidya -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
-
સુરતી ખાટા વડા (Surti khata vada recipe in Gujarati)
સુરતી ખાટા વડા એ રાંધણ છઠ પર બનાવાતી દક્ષિણ ગુજરાતની એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. ઘઉં અને જુવાર ના લોટ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં દહીં નાખીને આથો લાવવામાં આવે છે જેથી એને ખાટો સ્વાદ મળે છે. તેથી એનું નામ ખાટા વડા પડ્યું છે. આ ખાટા વડા દેસાઈ વડા તરીકે પણ પ્રખ્યાત છે.#સાતમ#post2 spicequeen -
કોપરા ના ચટપટી ધુધરા (Kopra Chatpati Ghughra Recipe In Gujarati)
આ એકદમ ચટપટી અને ટેસ્ટી વાનગી છે. તમે મને આના માટે મને ઓડર આપી શકો છો!!!!!.#PS#cookpadindia##cookpadgujarati# Coconutfarsan#Coconutrecipe#spicyandtasty Bela Doshi -
મકાઈ ની પેટીસ (Makai Pattice Recipe In Gujarati)
#MRC#COOKPADવરસાદ નું નામ આવે ત્યાં પેટીસ ના હોય એવું ના બને.વરસાદની સિઝનમાં મકાઈની ઘણી બધી વાનગીઓ આપને બનાવતા હોઈએ છે પણ મેં આજે નોર્મલ પેટીસ માં મકાઈ નું સ્ટફિંગ કરીને કંઈક અલગ રીતે પેટીસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Chandni Kevin Bhavsar -
લીલાં નારિયેળની પેટીસ (Coconut Patties Recipe In Gujarati)
#GA4#Week4કીવર્ડ: ગુજરાતી/Gujarati Kunti Naik -
બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)
#GA4 #Week19Keyword : મેથીશિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે. Payal Prit Naik -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati)
#વિન્ટર સ્પે.#MBR9#Week9*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* પેટીસ એટલે મનભાવન ચટપટી,સ્ટ્રીટફૂડ,બ્રેકફાસ્ટ,સ્ટાટર,પાર્ટી (કીટી પાર્ટી,કિડ્સ પાર્ટી) સ્પે.વગેરે...વગેરે કહી શકાય એવી રેશીપી.આમ તો પેટીસ એ બટાકાવડા-કચોરીનુ એક વઝૅન કહી શકાય.પરંતું આજે મેં તેને એક અલગ રૂપ આપી બનાવેલ છે જે આપની સમક્ષ રજુ કરૂ છું જે સૌને ખૂબજ પસંદ આવશે અને ચોકકસ બનાવશો.જણાવશો જરૂર,કેવી લાગી રેશીપી?ચાલો બનાવીએ. "પેટીસ" Smitaben R dave -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ 99 (veg 99 recipe in Gujarati)
#વિકમીલ૧આ એક ચાઈનીઝ વાનગી છે પરંતુ સ્વાદ માં થોડી સ્પાઇસી હોય છે.એકદમ ક્રિસ્પી અને ચટપટી આ ડીશ ખાવાની ખૂબજ મજા આવે છે. Bhumika Parmar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)
#સુપરશેફ3ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે. Kavita Sankrani -
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
-
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)
#ઉપવાસ #ફરાળીચેલેન્જShravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋 Foram Vyas -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#week2 રગડા પેટીસ એ એક ચાટ છે, જે નાના-મોટા સૌને ભાવે છે વટાણા નો રગડો અને બટાકામાં મસાલાનો ઉપયોગ કરી પેટિશ બનાવી તેને ચટપટી ચટણી સાથે પીરસવામાં આવે છે. Arti Desai -
More Recipes
ટિપ્પણીઓ