મસાલા corn chaat (masala corn chaat recipe in Gujarati)

મસાલા corn chaat (masala corn chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈને કુકરમાં એક સીટી વગાડી બાફી લો ઠંડી પડે એટલે દાણા કાઢો હવે એક વાસણમાં થોડું તેલ મૂકી જીરુ નાખો અને જીરું તતડે એટલે મકાઈ વઘારો
- 2
આ વઘારેલી મકાઈમાં કેપ્સીકમ અને અં ટમેટૂ જીણા સુધારીને નાખો સ્વાદ પ્રમાણે મીઠું એકદમ થોડી હળદર લાલ મરચું પાઉડર અને મરી નો અધકચરો ભૂકો નાખો હવે આદુ મરચાની પેસ્ટ લીંબુ અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો
- 3
હવે આ ગરમાગરમ મકાઈને એક ડીસ માં લો તેની ઉપર ઝીણા સમારેલા ટામેટાં કેપ્સીકમ ઝીણું સમારેલું મોળુ મરચું કોથમરી નાખો એ પછી ખટાશ માટે લીંબુ નીચોવો થોડું મિક્સ કરી લો અને છેલ્લે તેના પર ચીઝ ખમણો સર્વ કરતી વખતે ઉપર તીખું અને મસાલા વાળુ ચવાણું ભભરાવો ઉપર ડેકોરેશન માટે કોથમરી અને દાડમના દાણા નાખો
- 4
હવે ઝાઝી વાર ન કરતા બધાને ગરમાગરમ સર્વ કરો જરૂર પડે તો સાથે લીંબુ આપો તો તૈયાર છે બાળકો મોટાઓ અને વડીલોને દરેકને આ વરસાદી સિઝનમાં બહુ જ પસંદ પડે તેવી ને ઝટપટ બને તેવી મસાલા મકાઈ ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોનૅ ચાટ(corn chaat recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 19 Nayna prajapati (guddu) -
-
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
-
-
-
કોનૅ કાજુ મસાલા(corn kaju masala recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 20 Nayna prajapati (guddu) -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheez Corn Toast Recipe In Gujarati)
#RC1આજ ની ફટાફટ અને દોડતી લાઇફ માં સવારે આપને બ્રેકફાસ્ટ બનાવવા નો ટાઈમ નથી મળતો.પણ દિવસ દરમ્યાન સ્ફૂર્તિમય અને ફ્રેશ રહેવા માટે આપને બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. આ મારા બાળકો નો ફેવરિટ બ્રેફાસ્ટ છે. TRIVEDI REENA -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
-
-
સ્વીટ કોર્ન ચીઝ મસાલા(sweet corn cheese masala recipe in Gujarati)
American sweet Korn chess masalaRecipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
-
-
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
બૃશેટા(Brushetta Recipe in Gujarati)
#GA4#WEEK5#ITALIAN#COOKPADGUJ#COOKPADINDIA બ્રુશેતા એક ઇટાલિયન સ્ટાટૅર છે, જે બ્રેડ લોફ પર ટોપિંગ કરી બનાવવા માં આવે છે. Shweta Shah -
લેમન કોરીનડર સુપ
#એનિવર્સરી # week 1કૂક ફૉર કુકપેડ.હેપ્પી first એનિવર્સરી કૂકપેડ. આ કુકપેડ વર્ષગાંઠ મા મને ભાગ લેવાનો મોકો મળ્યો છે એના માટે ખુબ ખુબ ધન્યવાદ. Dipu Thakrar -
-
કોર્ન મસાલા(corn masala recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલઆ વરસાદ ની સીઝન માં મકાઈ ખૂબ સરસ મળે છે,મેઘરાજા ની સવારી આવી ને મેં તો કોર્ન મસાલા બનાવીને ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવી.🙂 Bhavnaben Adhiya -
ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn Nehal Gokani Dhruna -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ