ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
2 લોકો
  1. ૧ કપએલબો પાસ્તા
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ટે સ્પૂનબટર
  5. ૧.૫ ટે ચમચી મેંદો
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીઓરેગાનો
  8. ૧ કપદૂધ
  9. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  10. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  11. ચીઝ ક્યુબ
  12. ઝીણી સમારેલી ડુંગળી
  13. ઝીણું સમારેલું કેપ્સીકમ
  14. ૧/૨ કપબાફેલી અમેરીકન મકાઈ ના દાણાં
  15. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં પાણી ઉકાળવું એમાં મીઠું અને તેલ ઉમેરવું હવે પાસ્તા ઉમેરી બાફી લેવાં એક ચાળણી માં ચાળી લઈ ઉપર ઠંડુ પાણી નાખી દેવું જેથી પાસ્તા ઓવર કૂક ના થઈ જાય

  2. 2

    હવે એક પેન માં બટર નાખી એમાં મેંદો ઉમેરી શેકી લેવું હવે દૂધ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું હવે ઓરેગાનો,ચીલી ફ્લેક્સ, મીઠું અને મરી પાઉડર ઉમેરી દહીં બરાબર મિક્ષ કરી લેવું હવે એક વાસણ માં કાઢી લેવું

  3. 3
  4. 4

    હવે એક પેન માં બટર લઈ એમાં લસણ અને બધા શાકભાજી ઉમેરી સાંતળી લેવું

  5. 5

    હવે એમાં વ્હાઈટ સોસ ઉમેરી એમાં ખાંડ ઉમેરી અને ચીઝ છીણી પાસ્તા ઉમેરવું

  6. 6

    બરાબર મિક્ષ કરી ૨ મિનિટ કૂક કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes