કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 માણસો
  1. 200 ગ્રામબાફેલી મકાઈ
  2. 1 નંગનાનુ ટામેટુ સમારેલુ
  3. 1 નંગઝીણા સમારેલા કાંદા
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીસંચળ
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 નંગલીલું મરચું ઝીણું સમારેલું
  8. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  9. 1 ચમચીટોમેટો કેચપ
  10. 2 ચમચીફરસાણ
  11. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલમાં બાફીને નીકળેલી મકાઈ પછી તેમાં લીલું મરચું સંચળ પાઉડર મરી પાઉડર ટોમેટો કેચપ નાખી હળવે હાથે હલાવી

  2. 2

    સર્વિંગ બાઉલમાં મકાઈ દાણા નાખી કાંદાચાટ મસાલો ટામેટા લીલુ મરચું મરી નાખી ફરીથી ઉપર થોડું વધુ ટેસ્ટ લાવવા માટે મકાઈ ના ડોડા ની ઉપરના પાન જ ગરમાગરમ બાફેલી મકાઈ મૂકો અને આ મસાલો નાખી ખાવાની ખૂબ જ મજા આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes