દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી લઈને તેણે ખમણી વડે છીણી લો. હવે કૂકરમાં ૧ વાટકી ઘી નાખી દુધી માંથી પાણી ન છૂટે ત્યાં સુધી તેને સાંતળો. હવે કુકર ને બંધ કરી ત્રણ સીટી વગાડી લો.
- 2
કુકર ને ખોલો અને દૂધીનું ખમણ બફાઈ ગયું છે તે લોયામાં લઈ લો. ફાસ્ટ ગેસે પાણી બણવા દો અને તેમાં ખાંડ એડ કરો.
- 3
જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો એટલે ખાંડ પણ પાકી જાય અને દૂધીમાં બરાબર મીઠાસ ચડી જાય. હવે માવાને ખમણી વડે છીણી લો. હવે માવાને હલવા માં એડ કરો અને ઇલાયચી પાઉડર પણ એડ કરો.
- 4
હવે સતત તેને હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ના થાય. હવે તેમાં કાજુ એડ કરો અને હલાવતા રહો.
- 5
હવે તમને લાગે કે ઘટ્ટ થઇ ગયો છે, એટલે તેને નીચે ઉતારી લો. ફરવા દો. એક વાટકી બદામને મિક્સર કરી ઝીણો ભૂકો કરો.
- 6
હવે હલવો ઠરી ગયો છે,માટે તેના ગોળ ગોળ લાડુ વાળો ગણપતિ બાપા ને લાડુ જ પ્રિય છે. હવે એને બદામના ભૂકામાં રગદોળો જેથી કરીને લડ્ડુ એકબીજા પર ચોંટે નહીં.
- 7
આ તમારા દૂધીના હલવા ના લાડુ તૈયાર ગણપતિ બાપા ને ભોગ ધરાવવો આને તમે પ્રસાદ ખાઓ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
-
-
-
-
-
કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
#cookpadindia#cookpadgujજાતજાતની કટોરી ઓ બનાવવાની શોખીન હું આખરે દૂધી ના હલવા ની કટોરી પણ બનાવી શકી. આભાર કૂકપેડ🙏🏻 આ બધું કરવાની પ્રેરણા કુકપેડમાંથી જ મળે છે. Neeru Thakkar -
-
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
-
-
-
-
દુધીનો હલવો
#goldenapron3#weak15#Laukiદુધી એ એવું શાકભાજી છે ઘણાંને પસંદ હોતું નથી .પણ દુધીનો હલવો બનાવીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે આપણા શરીરને ઠંડક આપે છે અને ઉનાળા માં દુધી નો ઉપયોગ કરવો જોઈએ. જેથી મેં દુધીનો હલવો બનાવ્યો છે. આ રેસિપી ને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ