ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ તેને છોલી તેને છીણી લો.એક કઢાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં દૂધીનું છીણ ઉમેરો અને તેને પાંચ મિનિટ શેકો.બીજી સાઇટ દૂધ ગરમ મૂકો.દૂધ ગરમ થાય એટલે દૂધીમાં ઉમેરી હલાવતા જાવ. હવે દૂધ બધું બળી જાય પછી ખાંડ ઉમેરી હલાવો.
- 2
ખાંડ ઓગળી જાય પછી તેમાં લીલો કલર દૂધમાં મિક્સ કરી બરાબર હલાવી દો. પછી તેમાં ઈલાયચી પાઉડર,કાજુ,દ્રાક્ષ, ડ્રાયફ્રુટ નાખી બરાબર હલાવી દો.
- 3
હવે તૈયાર છે ફરાળી દુધીનો હલવો.તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ પિસ્તાની કતરણ, કાજુ, દ્રાક્ષ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
-
-
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR# cookpadindiaસ્ક્ષા બંધન સ્પેશિયલ વાનગી Rekha Vora -
-
-
ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398991
ટિપ્પણીઓ